________________ બીજા ગુણઠણે નામકર્મના બંધo 101 ગુણ૦ રજુ - બંધસ્થાનક - 3 - 28,29,30 બંધo | 28 | 29 | 30 | કુલ ભાંગા | 8 | 6,400 | 3,200 9,608 રજા ગુણઠાણે નરકયોગ્ય 28 ન બંધાય તેથી ૨૮ના બંધના ભાંગામાંથી તેનો 1 ભાંગો ઓછો કરવો. રજા ગુણઠાણે મનુ, યોગ્ય 29 અને પંચે તિo યોગ્ય 29 જ બંધાય, શેષ 29 ન બંધાય. તેથી બંધભાંગામાંથી વિકલેo યોગ્ય ૨૯ના 24 અને દેવયોગ્ય ૨૯ના 8 ભાંગા ઓછા કરવા. વળી રજા ગુણઠાણે મિથ્યાઓનો ઉદય ન હોવાથી હુંડક-સેવાર્ત ન બંધાય. તેથી પંચે તિo યોગ્ય ૨૯ના પy૫૪૨×૨×૨×૨×૨×૨×૨=૩,૨૦૦ ભાંગા થાય. એ જ રીતે મનુ યોગ્ય ૨૯ના પણ 3,200 ભાંગા થાય. તેથી ૨૯ના બંધના 6,400 ભાંગા થાય. રજા ગુણઠાણે પંચે તિo યોગ્ય 30 જ બંધાય, શેષ 30 ન બંધાય. તેના ઉપર પ્રમાણે 3,200 ભાંગા થાય. ઉદયસ્થાનક - 7 - 21,24,25,26,29,30,31 રજા ગુણ વાળો નરકમાં ઉત્પન્ન ન થાય. તેથી 21 ના ઉદયના ભાંગામાંથી નરકનો 1 ભાંગો ઓછો કરવો. વળી ૨જા ગુણ વાળો સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્તામાં ઉત્પન્ન ન થાય. તેથી ૨૧ના ઉદયમાં એકેoના બાળપર્યાd x યશ/અયશ=૨ ભાંગા હોય, વિકલ૦ ના પર્યા. 4 વિકલ૦૩ 4 યશ/અયશ = 6 ભાંગા હોય, પંચેo તિo પર્યાપ્તાના 8 ભાંગા હોય, મનુપર્યાપ્તાના 8 ભાંગા હોય, દેવ ના 8 ભાંગા હોય. કુલ 32 ભાંગા થાય. ૨૪ના ઉદયમાં બાપર્યા. એકે ના યશ/અયશ ના 2 ભાંગા હોય. ૨૫નું ઉદય દેવને હોય, બીજાને નહીં. તેથી તેના 8 ભાંગા હોય.