________________ 103 સત્તાo 30 બીજા ગુણઠણે નામકર્મના સત્તા, સંવેધ સત્તાસ્થાનક - 2 - 92,88 સંવેધ બંધo | ભાંગા | ઉદયo | ભાંગા | પંચે તિo | મનુo કુલ 2,304 | 1,152 1,152 | 92,88 | 3 31 | ૧,૧૫ર | ૧,૧૫ર 88 3,4562,304 | ૧,૧૫ર ૨જા ગુણઠાણે ૨૮નું બંધ. દેવયોગ્ય છે. દેવયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં માત્ર સમ્યગ્દષ્ટિ જીવો જ કરે. રજા ગુણઠાણે કરણ અપર્યાપ્તાવસ્થામાં દેવયોગ્ય ન બાંધે. તેથી ૨૮ના બંધમાં પર્યાપ્તાવસ્થાના 30,31 બે જ ઉદયસ્થાનક કહ્યા છે. મનુના ૩૦ના ઉદયમાં 92,88 બે સત્તા હોય. પંચે તિoના ૩૦ના ઉદયમાં ૮૮નું સતા હોય, ૯૨નું સત્તા ન હોય, કેમકે ૯૨નું સત્તા ઉપશમશ્રેણીથી પડનારાને હોય અને પંચે તિo ઉપશમશ્રેણી ન માંડે. ૩૧નું ઉદય પંચે તિને હોય. તેથી ૩૧ના ઉદયમાં ૮૮નું સત્તા હોય, ૯૨નું સત્તા ન હોય, કારણ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. બંધo | ભાંગા | ઉદયo | ભાંગા | સત્તા. | કુલ | 6,400 (પંચે તિ,મનુ યોગ્ય) 29 32 582 88 88 2,312 1,152 4,097 એકેo, વિકલે, પંચે તિo, દેવ,નારકીને પોતપોતાના ઉદયમાં ૮૮નું સત્તાવ હોય. મનુને ૨૧,૨૬ના ઉદયoમાં ૮૮નું સત્તા હોય, ૩૦ના ઉદયમાં ૯૨,૮૮ના સત્તા હોય, કેમકે ઉપશમશ્રેણીથી પડનારાને ૯૨નું