SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 86 ગુણાણે યોગમાં મોહ ની ઉદયચોવિસી વગેરે તેથી 39 x 13 = 468 32 x 10 = 120 કુલ 788 પદયોવિશી થાય. 780 x 24 = 18,912 પદભાંગા થાય. ગુણo રજુ - યોગ - 13 (આહા૦ 2 વિના) આ ગુણaણે 4 ઉદયચોવિસી છે. આ ગુણઠાણે મરીને નરકમાં ન પામીને પડતા જીવને રજુ ગુણ હોઈ શકે. તેથી રજા ગુણાણે વૈo કાયયોગમાં નપું વેદ હોય. તેથી વૈમિશ્ર કાયયોગમાં 4 ઉદયચોવિશીની બદલે 4 ઉદયષોડશક હોય, કેમકે 3 વેદ સાથે ચોવિશી થાય અને 2 વેદ સાથે ષોડશક થાય. બાકીના 12 યોગમાં 4 ઉદયયોવિશી હોય. તેથી 12 x ૨૪(ચોવિશી) = 48 ઉદયયોવિશી થાય અને 1 x ૪(ષોડશક) = 4 ઉદયષોડશક થાય 48 x 24 = 1,152 4 x 16 = 64 કુલ 1,216 ઉદયભાંગા થાય. રજા ગુણઠાણે 32 પદયોવિશી છે. તેથી 12 x ૩૨(ચોવિશી) = 284 પદયાવિશી થાય અને 1 x ૩૨(ષોડશક) = 32 પદષોડશક થાય. 384 x 24 = 9,216 32 x 16 = 512 કુલ 9,728 પદભાંગા થાય. ગુણ૦ 36 - યોગ-૧૦ (4 મનના, 4 વચનના, ઔદા, વૈ૦) આ ગુણઠાણે ઉદયચોવિસી છે, પદયાવિશી 32 છે. યોગમાં 4 x 10 = 40 ઉદયયોવિશી થાય. યોગમાં 40 x 24 = 960 ઉદયભાંગા થાય.
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy