________________ ગુણઠણે યોગમાં મોહની ઉદયયાવિશી વગેરે 85 ગુણઠાણે યોગ-ઉપયોગ-લેશ્યા વિષે ઉદયચોવિશી, ઉદયભાંગા, પદયોવિશી, પદભાંગા જે ગુણઠાણે જેટલા યોગ, ઉપયોગ, લેશ્યા હોય તેનાથી તે ગુણો ની ઉદયચોવિશી, ઉદયભાંગા, પદયાવિશી, પદભાંગાને ગુણતા યોગમાં, ઉપયોગમાં અને લશ્યામાં ઉદયયોતિશી, ઉદયભાંગા, પદચોવિશી, પદભાંગા આવે. યોગમાં ઉદયચોવિશી, ઉદયભાંગા, પદચોવિશી, પદભાંગા - ગુણ૦ ૧લુ - યોગ-૧૩ (આહા. 2 વિના) ૧લા ગુણઠાણે ઉદયયોવિશી 8 છે. આમાંથી અનંતા 4 ના ઉદય વિનાની 4 ચોવિસીમાં કાળ ન કરે. તેથી તેમાં દાળ મિશ્ર, વૈમિશ્ર, કાર્મણો ન હોય, કેમકે કાર્મણ વિગ્રહગતિમાં હોય અને દાળ મિશ્ર, વૈમિશ્ર ભવાંતરમાં ઉત્પન્ન થનારાને હોય છે. જો કે ઉત્તરવૈક્રિય કરનારાને વે મિશ્ર હોય, પણ તેની અહીં વિવક્ષા નથી કરી. એમ આગળ પણ સર્વત્ર જાણવું. એટલે ૧લા ગુણઠાણે અનંતા ના ઉદય વિનાની 4 ચોવિસીમાં 10 યોગ હોય અને શેષ 4 ચોવિસીમાં 13 યોગ હોય. તેથી 4 x 13 = પર 4 x 10 = 40 કુલ 92 ઉદયયોવિશી થાય. 92 x 24 = 2,208 ઉદયભાંગા થાય. પદયોતિશીમાં ૭ના ઉદયની 7 પદયોતિશી, ૮ના ઉદય ની 16 પદચોવિસી (7 + ભયની 8 અને 7 + જુગુપ્સાની 8) અને ૯ના ઉદયની 9 પદચોવિસી (7 + ભય + જુગુપ્સાની 9) એમ કુલ 32 પદયાવિશી અનંતા ના ઉદય વિનાની છે. શેષ 36 ચોવિસી અનંતા, ના ઉદયવાળી છે.