SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણઠણે યોગમાં મોહ૦ની ઉદયયાવિશી વગેરે 87 યોગમાં 32 x 10 = 320 પદચોવિસી થાય. યોગમાં 320 x 24 = 7,680 પદભાંગા થાય. ગુણo ૪થુ - યોગ-૧૩ (આહા. 2 વિના) આ ગુણઠાણે ઉદયયોવિશી 8 છે. પણ વૈમિશ્ર કાયયોગમાં સ્ત્રીવેદ ન હોય, કેમકે સમ્યગ્દષ્ટિ જીવો દેવી તરીકે ઉત્પન્ન થતા નથી. વળી ઓદા મિશ્ર કાયયોગમાં નપું વેદ ન હોય, કેમકે સમ્યગ્દષ્ટિ જીવ તિoમનુ0માં નપું વેદે ઉત્પન્ન ન થાય. તેથી 11 X 8 = 88 ઉદયચોવિશી ૧(વૈમિશ્ર) X 8 (ષોડશક) = 8 ષોડશક ૧(ઔદા મિશ્ર0) x 8 (ષોડશક) = 8 ષોડશક એટલે 88 ઉદયયોવિશી અને 16 ઉદયષોડશક થાય. 80 x 24 = 2,112 16 x 16 = 256 કુલ 2,368 ઉદયભાંગા થાય. આ ગુણઠાણે 90 પદચોવિસી છે. તેથી 11 x 9 = 990 પદયોવિશી 1 નવે મિશ્ર0) x 90 (ષોડશક) = 90 ષોડશક 1 (ઔદા મિશ્ર0) x 90 (ષોડશક) = 90 ષોડશક એટલે 660 પદયોવિશી અને 120 પદષોડશક થાય. ઉ90 x 24 = 15,840 120 X 16 = 1,920 17,760 પદભાંગા થાય. મતાંતરે, ઔદા મિશ્ર કાયયોગ અને કાળકાયયોગમાં પણ સ્ત્રીવેદ ન હોય, કેમકે સમ્યગ્દષ્ટિ જીવો સ્ત્રીવેદીમાં ઉત્પન્ન ન થાય. (આ વાત પ્રાયઃ સમજવી, બાકી ક્યારેક સમ્યગ્દષ્ટિ જીવો સ્ત્રીવેદીમાં પણ ઉત્પન્ન થાય છે, જેમકે મલ્લિકુમારી વગેરે.) એટલે વૈમિશ્ર કાયયોગ માં સ્ત્રીવેદ ન હોય.
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy