SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મુનીના-૧ માસ નો વિશુદ્ધ પર્યાય - વાણ વ્યંતરના સુખથી વધી જાય છે. " -2 માસ નો વિશુદ્ધ પર્યાય - ભવનપતિ-નિકાયના દેવોના સુખને વટાવી જાય (અસુરકુમાર સિવાયના) " - 3 માસનો વિશુદ્ધ પર્યાય - અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને વટાવી જાય. " - 4 માસ નો વિશુદ્ધ પર્યાય - ગ્રહ નક્ષત્ર-તારા જ્યોતિષ દેવોના સુખને ઉલ્લંધી જાય " -5 માસ નો વિશુદ્ધ પર્યાય - ચંદ્ર સૂર્યના દેવોના સુખથી વધી જાય " - 6 માસ નો વિશુદ્ધ પર્યાય - સૌધર્મ - ઈશાન દેવોના સુખથી વધુ સુખ અનુભવે " - ૭માસ નો વિશુદ્ધ પર્યાય - સનસ્કુમાર - માહેન્દ્ર દેવોના સુખથી વધુ સુખ અનુભવે -8 માસનો વિશુદ્ધ પર્યાય - બ્રહ્મ દેવ લોક અને લાંતર દેવના સુખથી વધુ સુખ અનુભવે " -૯માસ નો વિશુદ્ધ પર્યાય - મહાશુક્ર અને સહસ્ત્રાર સુખથી વધુ સુખ અનુભવે " - ૧૦માસનો વિશુદ્ધ પર્યાય- આનત -પ્રાણત્ -આરણ અય્યતઃ 10-11 દેવલોકના દેવોથી અધિક સુખ પામે " - 11 માસનો વિશુદ્ધ પર્યાય- ગ્રેવેયક દેવલોકના સુખોને ઓળંગી . જાય " - 12 માસનો વિશુદ્ધ પર્યાય- અનુત્તર વાસી દેવલોકના સુખોને ઓળંગી જાય. જ્ઞાનસાર || 98
SR No.032776
Book TitleGyansara Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherSacchidanand Gyanvardhak Trust
Publication Year2016
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy