________________ સંગ્રહ, છેતાલીસમી f435 જ્ઞાન આર્ય, દન આર્ય, ચારિક આર્ય, એવી કઈ ક્ષેત્રમર્યાદા નથી, પણ સૂર્વકળ ચક્રવર્તિ–આદિ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે, તેવી યોગ્યતાણાના ક્ષેત્રે, તે આર્યક્ષેત્રે. આરાધનાનું સ્થાન આ. - થોરીયાનું દૂધ આંખ રડનાર, છતાં આંખ સારી કેમ થઈ? એક ગામડીયાને આંખમાં દુખવા આવ્યું. વૈદ્યને ત્યાં આવ્યું. કામાર છે. વૈદને જેમ તેમ જોલવા લાગે, જેથી વૈદ્ય અદબાયે. વૈદ્ય પૈસાને પૂજારી હતા. તેથી તે ગામડી તેને પૈસા આપી એ રીતે હેરાન કરવા લાગ્યું કંટાળીને વેદે ફહ્યું-જાને..થારીયાનું દૂધ આંજી લે. વેદે ઉપાય બતાવ્યું એટલે ગામડીયે ચાલી નીકળ્યા. વેદે ફેર બૂમ મારી, પણ એ તે પાછો ન આવ્યું. તેણે તે થેરીયાનું દૂધ લાવી આંખમાં નાખ્યું. સવારે ઉઠયે ત્યાં વેદના શમી ગઈ ! ગામડીયાને થયું કે-મારે હાલે....વૈદ્ય જબરે! અઠવાડીયા સુધી ન મટે તે એક રાતમાં મટાડી દીધું! ખુશ થઈ કેરીને ટેપલે ભરી વૈદ્યને ભેટ આપવા ગયે. વૈદ્યને કહ્યું કે–આંખ સારી થઈ ગઈ, માટે લે આ કેરીને ટેપ. વૈદ્યને આશ્ચર્ય થયું. ગમારને લઈને વૈદ્ય થેરી જોવા ગયે થેરીયાને ખેડ્યો. થેરીયાનું દૂધ આખ ફેડનાર છતાં પણ આંખ સારી કેમ થઈ? એ જાણવા સારુ ખેડ્યો. જોયું તે નીચે ઘીને ગાડ હતે. જાણ્યું કે–રની ગરમી બધી ઘીથી સી ગઈ. ગમારને એ રીતે શેરના દૂધથી આંખ મટી, માટે શું શેરીયાનું દૂધ દવા ગણવી? ભાગ્યને યોગ હોય અને ઘીના ગાડવાવાળે શેરી મળી ગયે તેથી કાંઈ તે થેરીયે દવા ન ગણાય.