________________ અનાના જિલ્લાના બોર ને જ 434] દેશના દેશના– કે મુખ્ય નમસ્કાર, વંદન, સત્કાર, પર્ય પાસના, વ્યક્તિની હોય; પણ વ્યક્તિની વ્યક્તિ તરીકે નહીં પણ ગુણવાન તરીકે આરાધના છે. તેથી નવકારમાં પાંચ પદ રાખી શકીએ. ગુણનું ધ્યેય ન હોય તે આરાધના નથી. ગુણને વધારવાનું ધ્યાન રાખે, સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની આરાધના કરે. ત્રણ ગુ જ આરાધ્ય મુખ્યતાએ ત્રણ ગુણે આરાધ્ય. આરાધનાના દ્રવ્યાદિક ચાર નિક્ષેપાઓ. આવી રીતે આરાધનાના વિષયને જોઈ ગયા, પણ આરાધનાનાં સ્વરૂપને હેતુને આપણે જોયા નથી, માટે હવે “કથિ = ળ =વધારે ભેદ ન પાડી શકે, ત્યાં ચાર ભેદ તે જરુર પાઠ જ દ્રવ્યથકી આરાધના, તે સમ્યક્ત્વનાં સાધને જિનેશ્વરની પ્રતિમા વગેરે જે જે દ્રવ્ય તે આરાધનાના વિષયે. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, જે જે આલંબનભૂત દ્રવ્ય, તે દ્રવ્ય આરાધન, ક્ષેત્ર આરાધના.. ક્ષેત્રથી આરાધના, તે પાંચસે....પાચસે... પાંચસે જોજનના મેટા મેટા દેવતાઈ પ્રાસાદ હોય, ત્યાં એકાદ ખીલી કેટલા હિસાબની? તીર્જીકમાં આરાધનાનું ક્ષેત્રે અઢીઢીપ સિવાય નહીં. અહીદ્વીપમાં માત્ર કર્મભૂમિ, એ સિવાય આરાધનાનું ક્ષેત્ર નથી. કર્મભૂમિમાં પણ આરાધનાનું ક્ષેત્ર, હજારમેં ભાગેય નથી. 32 હજાર દેશમાં પણ આર્ય દેશે માત્ર સાડી પચ્ચીશ. હજારમે ભાગ પણ નહીં. વિચારે કેટલામે ભાગ? સાડીપચ્ચીશ આર્ય દેશ છે, તેમાં પણ હંમેશાં ધર્મની પ્રવૃત્તિ હિય તેમ નહીં. સવિકાળે જિનેશ્વરની, ચક્રવર્તિની, વાસુદેવ, બળદેવની ઉત્પત્તિ થવાને લાયક ક્ષેત્ર તે આર્યક્ષેત્ર ક્ષેત્ર તરીકે