________________ 432] દેશના દેશનાણામને ધિકકાર હવે જોઈએ, કારણ કે પરખદામાં નથી બેસતે. ખૂણામાં બેસે છે. જે પતિતપણમાં સમજતો હોય તેને જાહેરમાં બેસવાનું સ્થાન ન હૈય” ત્યારે ભરત મહારાજા મરીચિને વંદન કરવા જાય છે. અને ત્યાં પણ સ્પષ્ટ કહે છેહેમરીચિ! હું તારા જન્મને, ઈશ્વાકુ કુળમાં જન્મે, તે વગેરેને વંદન નથી કરત–તારા પરિવ્રાજકપણને નથી માનતે.” મરીચિમાં તેવાં અપમાનજનક વાક્ય સાંભળવાની કેટલી તાકાત? તે વાક્યોથી કલેશ ન થયો ! નીચી પાટીએ-નીચે પગથીએ ઉતરી ગયેલા આત્માઓ, પિતાની નીચાપણાની જાહેરાતને અંગે આવેશમાં ન આવે ત્યારે સમજવું કે-આત્મામાં કંઈ છે. મરીચિ કહી શકતે કે કે વાંદવા આવવાનું નેતરું દીધું છે તેમ કહી શકતે. પણ કહેતું નથી કેમ ? સમજે છે કે-હવે તેઓ મને ન વાંદે-મારા જન્મને, મારા કુળને ન વાંદે-પરિવ્રાજકપણાને ન વાંદે તેમાં નવાઈ નથી. પિતાને હનગુણવાળા–ગુણહીન તે જ દેખી શકે જેને ઉત્તમ ગુણ તરફ માન હોય. પિતાના હીન ગુણ સાંભળવા સાથે જેનું ધ્યેય ટકતું નથી, તે માર્ગમાં નથી. ભરત મહારાજા કહે છે તે મરીચિ સાંભળી લે છે. આથી ભરત મહારાજે તેને તેમ કહીને ય વાંધા કહેશે કેવાંધા-વાંદ્યાને, આ બોલીને શું કરવા વાંધા ? એટલું જ કહેવું હતું કે “તીર્થ કર થવાનું છે, માટે વાંદું છું શાસન માનનારા મનુષ્યને અવગુણીજનને તેના અવગુણ જણાવ્યા સિવાય વંદના અયુક્ત લાગે. અવગુણ ન જણાવી શકે તે ગુણ પણ જણાવી શકે નહીં. પિતાને કરે તીર્થકર થનારે, છતાં તેમાં અવંદનીય પદાર્થો હતા તે ખુલ્લા કરવા પડયા. અત્યારે શું વિચાર