________________ સ ચહ. છેતાલીસમી 431 પતિત થાય તેને ભરત ધિક્કારનાર હતા. મરીચિ ત્યાં પગ ન દઈ શકો, કેમ ? ભરત મહારાજા, પતિત તરફ ધિક્કાર નજર રાખે છે. ભરત મહારાજના હૈયામાં ગુણની પૂજા કેટલી હદે હશે ? ગુણના હાલમાં, ગુણથી દૂર થવામાં પિતાના પુત્ર ઉપર પણ પ્યાર તે નહીં, પણ ધિક્કાર છે. ભરત મહારાજાના હૈયામાં એક અંશ પણ ગુણની કમતમાં ખામી હેત તે મરીચિને પિતાનાં તે કુટુમ્બની કીંમત આગળથી થયા વગર રહેતે નહીં. છેક તરફ પ્રીતિ રહે છે, છતાં ધર્મશાસ્ત્રની રીતિએ અવગુણ તરફ ધસેલા તરફ ધિક્કાર જ હોય. આથી એ મરીચિને “પરિવ્રાજકપણું સ્વીકારું પણ ઘેર ન જવું. એ નિર્ણય ઉપર આવવું પડ્યું. ભરતમહારાજાએ પણ “આ બિચારે ઉખડી જશે” એમ પ્રભુને ન કહ્યું! પરિવ્રાજકપણું કર્યું તે પણ ન કહ્યું કે-પતિત થશે છતાં ઉત્તમ પ્રરૂપણવાળે તે છે, છતાં ન પાલવ્યો? અધમ પ્રરૂપણાની વાત જુદી છે. મરીચિની પરિવ્રાજકપણામાં પણ સાધુ ઉત્તમ છે. હું પાપી હલકે છું. આ સ્થિતિ છે. ત્યાં સુધી સમક્તિ ખર્યું નથી ગણતા. પતિત થયે છતાં પ્રરૂપણુંમાન્યતા સાચી જ છે. સાધુએ ઉત્તમ છે, એમ જ માન્યતા છે. એક બાજુ પતિત થાય અને બીજી બાજુ સાધુ કરતાં પણ પિતાને મહાસ્થિતિમાં મૂકવા જાય તેવાને કહેવું જ શું? મરીચિ, પિતાનાં મનમાં સાધુની મહત્તા રાખીને પરિવ્રાજકપણમાં રહેલ છે. પ્રભુને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે—કેઈ તીર્થકરને જીવ અત્રે છે!” પ્રભુએ મરીચિ જણાવ્યું. ભરતમહારાજે જોયું તે એ ખૂણામાં રહે છે. એ જોઈ વિચારે છે કે-“પતિત પરિ