________________ સંગ્રહ, છંતાલીમી [429 વાસ્તવિક ફળ દે. પણ તે વ્યય ન હોય તે ખુદ અરિહંતને કરેલ નમસ્કાર પણ વાસ્તવિક ફળ દેતે નથી. અણુ અને વીરાનું વંદન, કૃષ્ણ અને વિરે સાલવી સરખા નમસ્કાર કરનાર હતાં 18 હજાર સાધુને બંનેએ વાંધા છે. આથી વરને ક્ષાયિક સમ્યક્ત્વ ગણવું? વીશ સાલવીનું ધ્યેય કૃષ્ણજને હાજીયે એ વંદનમાં “કૃષ્ણજી મારા પર ખુશ રહે એ એનું ધ્યેય. જ્યારે શ્રી કૃષ્ણજીનું ધ્યેય, કર્મને ક્ષય. તે મુદ્દો આગળ કરીને જેઓની પ્રવૃત્તિ થઈ, તેને ભાવવંદન ગણવામાં આવ્યું. વીરાનાં વંદનને ભાવવંદન ન ગયું કેમ? તેનું ધ્યેય, પાપના નાશનું ન હતું. મંગળપ્રાપ્તિનું ધ્યેય ન હતું. કૃષ્ણજી, દુનિયામાં દેવ તરીકે ભલે મનાય, પણ જેન શાસનમાં માત્ર સમ્યકત્વના ધણ દ્રવ્ય તીર્થકર હતા. વિરાજીએ વંદનમાં કૃષ્ણજીને રાજી રાખવાની વાત રાખી હતી. કૃષ્ણ પણ દ્રવ્યતીર્થકર હતા, તે તેને ખુશ કરવાની ભાવના હોય તે પણ વીરાને ફળ થવું જોઈએ. પણ તે ભાવનાથી શાસ્ત્રમાં વ્યક્તિને અંગે ખુશનું સ્થાન નથી. દ્રવ્ય તીર્થકર જેવા હોય તે પણ તેના ખુશીપાની કીંમત નથી. વીરે સાલવી, કૃષ્ણમહારાજને અંગે તેની અણુજાએ–અનુજ્ઞાએ વંદન કરે તે તેથી વંદનના ફળમાં તે અનુજ્ઞા કામ ન લાગી, તે પછી જૈન શાસનમાં બીજી કોઈ વ્યકિતનું આણંજાઈપણ કામ લાગતું નથી. ભરત મહારાજા મીચિને કઈ દૃષ્ટિએ વંદન કરે છે? જૈન શાસનમાં કામ લાગતું હોય તે કેવળ ગુણની દૃષ્ટિ. વીરાને કૃષ્ણની આણુજાઈની સ્થિતિ કામ ન લાગી, તે ભરત મહારાજાએ મરીચિને કરેલ વંદન તે કેમ કામ લાગ્યું? તેને તે