________________ દેશના દેશનાતે આરાધના થઈ જાય કે ? આરાધનાનું ધ્યેય અંદરથી ખસવું ન જોઈએ. આરધના વગર નો લવર' કર્યા કરે તે આરાધના ન થાય તેમ આરાધનાને નમે કહેવાથી આરાધને થઈ જતી નથી. આગળનાં વ્યાખ્યાનમાં કહી ગયા હતા કેઆરાધના ત્રણ પ્રકારની. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની જ આરાધના. તે ત્રણ વસ્તુની આરાધના ન હોય તે બાસાધના નથી. કાર જેવી સામાન્ય ક્રિયાથી, પાપને નાશ થાય અને મંગળની પ્રાપ્તિ થાય છે એ ફળ કારમાં લેવા પડ્યાં, પાપના નાશનું ધ્યેય રાખી, મગળની પ્રાપ્તિનું ધ્યેય રાખી નમસ્કાર કરવાને છે. તે ભાવનમસ્કાર છે. નમસ્કારના પાંચ પદ અને નવપદમાં કયે ફરક પડે છે? પાંચ પદ ધ્યેયશૂન્ય, એટલે કે-ધ્યેય વગરને નમસ્કાર. અને નવપદ, એ ધ્યેયવાળ નમસ્કાર. બેયવાળે નમસ્કાર તેઓનું છે કે-જેઓ સર્વ પાપને નાશ અને પ્રથમ મંગળ’ તરીકે નવકાફળ સહિત માટે સર્વ પાપનાશના કારણે તરીકે નમસ્કાર છે. જેમ પચ પરમેષ્ટીને નમસ્કાર એ પણ પાપના નાથદ્વારામાં છે. સર્વ પાપના નાશનું ધ્યેય ન હોય તે એ નમસ્કાર ભાવનમસ્કાર સુધી આવી શકતું નથી. કહેશે કે તે ભગવતીજી વિગેરેમાં પાંચ યદ જ કેમ કહ્યા? નવ પદ કેમ ન મેલ્યા !" પણ મહાનુભાવ! આરાધનાને અંગેને નમસ્કાર અને મંગળ તરીકે ગાતે નમસ્કાર તેમાં ભેદ સમજી શકે નહીં? સૂત્રની આદિમાં બીજું ન બેલતાં “નમે અરિહંતાણું' આદિ પાંચ પદ કેમ કહાં ? નમસ્કારમાં પણ આરાધના બુદ્ધિ લાવવા માટે. એ નમસ્કારથી “પાપને નાશ અને મંગળ બુદ્ધિ, એ ધ્યેય રાખે છે. મંગળની પ્રાપ્તિનું ધ્યેય હોય તે નમસ્કાર