________________ સંગ્રહ, ચુમ્માલીસમી [419 હત્ય, આટલે જબરજસ્ત છતાં ધર્મના માગે એટલે આગળ વધે કે ઉનાળામાં વિહારઅમ કરી પૌષધ કરે છે ! કેટલી બધી ધર્મની પરિણતિ હેવી જોઈએ. આ જીવ પણ ભગવાનનાં વચનને વેરી નાંખનાર છે. સમ્યકૃત્યાદિ મોક્ષમાર્ગ તે મેક્ષમાર્ગ ચૂકી નાવું–ધવું–આનપાન વગેરેમાં મિક્ષ માર્ગ, તેવી માન્યતામાં દેરાઈ ગયે. બારવ્રતધારી મેક્ષ ચૂકી, ખાવા–પીવા–રવાફરવામાં દેરાઈ ગયે! શાથી? સાધુના સંસર્ગ, સુશ્રુષા, સમાગમના અભાવે હારી ગયો. વતનું રક્ષણ કરવું મુશ્કેલ છે. સાધુના ઉપદેશમાં રહે તે જ વ્રત ટકાવી શકે. આ વાત ખ્યાલમાં લઈશું ત્યારે “સાપુરાવા રજ મા 'ની કિંમત સમજાશે. બીજી બાજુ પ્રાસ થએલા ધર્મનું સંરક્ષણ અને નવા ધર્મની પ્રાપ્તિ, એ પણ એટલું જ જરૂરી છે. સંપ્રતિ મહારાજને અનાર્યોમાં પણ ધર્મ પ્રવર્તાવ હતું, તેથી ત્યાં વેષધારી સાધુને પણ મોકલ્યા આચાર્યધારી નહીં. આનંદ મણીયારની વાત, સંપ્રતિ મહારાજાની વાત, સાંભછતાં નક્કી કરવું પડશે કે–સાધુની હંમેશાં સેવા કરવી. સાધુની સેવા મળવા છતાં એકેય સાધવાની જરુર છે. ધર્મને રસ્તે વધેલે પ્રાણી, ઘરનું ઐક્યન્તુટુંબનું–નાતનું–દેશનું ઐક્ય ન સમજે, રાજ્યનું ઐકય ન સમજે, પણ જગતના જીવ માત્રનું એક્ય સમજે, આટલું છતાં પણ–ઐક્ય સંગતિ થયા છતાં પણ જેઓ વર્તનમાં મીંડાવાળા હોય તે તેનું શું થાય? માટે શ્રી હરિભદ્રસૂરિજીએ બીજો ઉપાય બતાવ્યું. કો? માછોક્ષ' માસ તરીકેની બુદ્ધિને છેડી દો. આ ત્રણ વસ્તુ કરી શકે તે ધર્મનાં સાધને કારણે અને ઉપાય છે, તે બધા આનાથી સિદ્ધ થવાના છે. સમજે, રામ છતાં પણ હવે તે તેનું આ !