________________ 418] દેશના . પણ ચીનની શહેનશાહત જેવા છે. ચીન દેશ, સાદ હોવા છતાં મહેમાંહેની રિથતિ વિષમ હવાથી ગુલામીમાં આવી ગયે છે. અંદરની એક્યતા ઊભી ન થઈ હોય, પિતાના ધનનિભાવને જેઓ નિયમિત કરી શક્તા ન હોય, તે સમજવું કે–તેઓ મુગલાઈની પેઠે એશઆરામ થઈ ગયા કે પિતાને આગળ વધવું કે ટકવું મુશ્કેલ થવા માંડ્યું. ટકી કેણ શકે? જેમાં (1) આબાદીના સરતા પૂરેપૂરા તૈયાર કરે, (2) આબા-- દીમાં વધતા જાય અને (3) અકયને સંગતિ કરતા જાયઆવા ત્રણ ગુણવાળા હોય તેઓ જ આગળ વધી શકે. - સાધુ-સમાગમ વગરનું પરિણામ. આબાદ બનવાનું સ્થાન કયું? એકયના સાધને કયા? નિર્વાહના સાધને ક્યા? 9 શુમો નિ' હંમેશાં સારે ઉપદેશ, સાપુતેવા વસા મારવા હંમેશાં અંતઃકરણથીઅંતઃકરણની ભક્તિથી સાધુ મહાત્માની સેવા, વિનય, વૈયાવચ્ચ વિગેરે. ગુણ મેળવી આપવાનું સ્થાન હોય તે સાધુમહાત્માની સેવા. વસ્તુની છતમાં વસ્તુના ગુણે માલુમ ન પડે, કાન વગર શી અડચણ તે કાનવાળાને માલુમ ન પડે. જન્મથી જ બરાબર સાંભળીએ છીએ. જન્મથી દેખતાને આંધળાની અડચણને ખ્યાલ ન આવે. એવી રીતે આપણને સાધુને સમાગમ હંમેશાં મળેલ હેવાથી સાધુના અભાવે કઈ આપત્તિઓ છે, તેને ખ્યાલ ન આવે. પિતાની નજરે જોવા સાથે, બીજાની અવસ્થાને ચશ્મા તરીકે લે તે બીજાની અવસ્થા ખ્યાલમાં આવે. અહીં સાધુ મહાત્માને જન્મથી સમાગમ છે, તેથી તેઓના સમાગમ સિવાય કઈ અડચણ છે, તે ખ્યાવમાં ન આવે. નંદ મણીયાર સરખે રાજગહીને રહેનાર, ધના