________________ સંગ્રહ, ચુમ્માલીસમી [415 આ જીવ પુરુષાર્થ કરે તે ભવચક્રમાં એક અંતર્મુહૂર્તમાં પિતાના સાથને સિદ્ધ કરી શકે. પણ એ પુરુષાર્થ કયારે ? આધીન જ સાધ્યસિદ્ધિ છે. દીર્ઘ દૃષ્ટિથી વિચારીશું તે માલમ પડશે કે-સહસ્ત્રધી મલ્લ હેય-હજારની સામા એકલે યુદ્ધ કરી શકે તે હેય, તેવાના હાથમાં યુદ્ધ વખતે બુઠ્ઠી સંય આવે તે શું કામ કરી શકે? તલવાર ન હોય પણ બુટ્ટી સાથ હોય, તે તેથી તે શું કામ કરી શકે? પુરુષમાં તાકાત ચાહે જેટલી હોય પણ નરણુંથી માત્ર નખ ઉતરે, બીજું કામ તેથી ન થઈ શકે. સાધક, શક્તિસંપન્ન છતાં સાધકની શક્તિનું ફળ તેનાં સાધન ઉપર આધાર રાખે છે. જવ એ કને એક જ, બાળક હોય ત્યારે શરીર નાનું, જુવાન થયા પછી પાટલે ઉપાડી શકે. તે આ શક્તિ શરીરની કે આત્માની? આત્માની શક્તિ હોય તે બાળક હોય જુવાન હોય કે ઘરડે હાય, તેપણ સરખી શક્તિ હોય. બચપણમાં તદ્દન ઓછી શક્તિ હેય. સાધક શક્તિસંપન્ન છતાં, સાધકની શક્તિ સાધનાના આધારે જ ફલપ નીવડે છે. ચશ્મા લાલ આવે તે બધું લાલ દેખાય. ચક્ષુ, સાધન દ્વારાએ જ દેખે છે. સાધનને આધારે જ સાધકની શકિતને ઉપયોગ. શક્તિની એાછાશવાળું સાધન ત્યાં કાર્ય ઓછું થાય. આત્માને શક્તિ એટલી બધી મળી છે કે–ધારે તે અંતર્મુહૂર્તમાં મેક્ષ મેળવી લે. ઝડપી લે. પરંતુ “ક્યા કરે નર બકડા, થેલીકા મેં સંકડ.” સાધન વગરને મનુષ્ય શક્તિવાળે છતાં કંઈ કરી શક્તા નથી, તેમ દરેક ભવ્ય, મોક્ષની લાયકાત ધરાવે છે. તે જે સાધનેને મેળવી શકે તે