________________ 414] દેશના અંગે સારાસાર પદાર્થને વિચાર કરે છે. વિચાર કરવાની તેવી તાકાત આપણને આવી. પ્રથમ આપણે ક્યાં હતા? કેટલી સ્થિતિએ આવ્યા? મેક્ષ મેળવે એ બે ઘડીનું કામ. આર્ય ક્ષેત્રમાં ઉત્તમાદિ મૂળમાં આવ્યા પછી જે પ્રાણી, પિતાના આત્માને ધર્મને રસ્તે ખીલવી લે. તે અંતર્મુહૂર્તમાં મિક્ષ. મરુદેવા માતા અનાદિકાળથી ધર્મને પામેલા નથી. અનાદિથી રખડતા કદિ મનુષ્યપણું કે જાનવરપણું પામ્યા ર્નથી. કેવળ વનસ્પતિમાં જ રખડ્યા હતાં. વનસ્પતિ સિવાય બીજો ભવ નથી. અનાદિ વનસ્પતિમાંથી આવેલે જીવ, એકાએક યુગ લિક થયા. ત્યાં જુગલીયાપણામાંય ધર્મ સંબંધી પવન નથી. એ સ્થિતિના મનુષ્યપણામાં પણ જેણે લાખે પર્વો પસાર કર્યા છે. એને સંસ્કારનું સ્થાન નથી. આમ છતાં એક મનુષ્ય પણના પ્રભાવે ચમત્કારીકરીતે અંતર્મુહૂર્તમાં મે જાય છે? સાધને કેટલાં અને કેવા મળ્યા છે? એક અંતમુહ માં મળેલા સાધનને ઉપયોગ કરી શકીએ તે સંપૂર્ણ સાંધી શકીએ, આટલું બળ-સાધન આપણને આજે મળ્યાં છે. ચકવતિની સેવામાં હજારે છે છતાં સંકલ્પમાં હારી જાય તે? આ ઇવ બીજું ભલે ન કરી શકે તે પણ કાર્ય સિદ્ધ કરી શકે. આ જીવને ભવિષ્યને ઉદય સંકલ્પને આધીન છે. આ જીવ જરૂર કાર્યસિદ્ધિ કરી શકે. આ બધી જગતની સ્વાભાવિક સ્થિતિ જણાવી છે. જગતની સ્વાભાવિક સ્થિતિમાં પુરુષાર્થ રહેલે હેતે નથી. સૂર્યનું અમુક ટાઈમે ઊગવુંઆથમવું સ્વાભાવિક હોવાથી તેને અંગે પુરુષાર્થ હેય નહીં સ્વભાવસિદ્ધનું નિરૂપણ પુરુષાર્થ માટે ઉપગી નથી. સાધકની શક્તિ સાધન ઉપર આધાર રાખે છે. જીવનાં બળે જણાવ્યાં પણ પુરુષાર્થને સ્થાન કર્યું ?