________________ 398] - દેશના Rાતાકુટુમ્બી માંદ પડ્યો. સર્જન આવ્યું. બચવાની આશા નથી, છતાં કુટુમ્બી સજજન મનુષ્ય એમ બેલી શકે ખરા? કે–ત્યારે મરે. માંદા કુટુમ્બી માટે એ શબ્દ તે તેઓનાં મેઢામાંથી ન જ નીકળે. ભલે મરવાને પાંચ જ મીનીટ પછી હેય, છતાં સજજન કે કુટુમ્બી એમ કહે જ નહીં. અભવ્ય પિતાના સ્વભાવ પ્રમાણે મોક્ષ ન મેળવી શકે, છતાં ઉત્તમ જવાની ભાવના એ ન હેચ કે–એ તે ભટકે. એની ભાવના તે એ જ હોય કે-આખું જગત મુક્ત થઈ જાવ. આ સમ્યક વાળાની ભાવના. જગતને કેઈપણ જીવ પાપ ન કરે. દુઃખી ન થાવ-મુક્ત થાવ. તો તીર્થકરના સમ્યકૂવમાં વધારે શું? જેથી તેમનાં સમ્યકત્વને વરબોધિ કહે છે? તેનાં સમાધાનમાં સમજે કેસમ્યકત્વ શું વિચાર કરે છે? કે-જગન જેને પાપ બાંધતાં રોકી દઉં. દુ:ખી જેને દુ:ખી થતાં બંધ કરું તેમજ બધાં જ મોક્ષ પામે. ત્યારે તીર્થકરના જીવને ત્રીજા ભવે એ ભાવના હોય કે-હું બધાને મેક્ષ પમાડું. આ વિચારવાળું જે સમ્યકૃત્વ, તે વરાધિ. એ જ્યારથી એ મહાપુરુષને પ્રાપ્ત થાય, ત્યારથી તે બીજાને ઉપકારમાં જ ઉદ્યમવાળા, એના હાથે ઉપકારનાં જ કાર્યો થતાં જાય. અપકારનાં કાર્યો બને જ નહીં. આથી જ “ઘાયત હિ” એવા હેવાથી “તળાવિયં સમારે " દેવતાએ કરેલા પ્રાતિહાર્યો તેમજ સમેસરણદ્વારાએ જે કર્મ ભેગવાય-જગતના ઉદ્ધાર માટે જે તીર્થકર નામકર્મ, તે પણે બંધાય. તથા " કહી તેવું જ કર્મ કે જે કર્મ, દેવતાની પૂજાને આપવાવાળું, “તમારા પાર્થ તે દ્વારા શાસન સ્થપાવાવાળુ