________________ સ ગ્રહ બેંતાલીસમી. [ 397. પિતાના આત્મા સિવાયના જગતના સર્વ જીવે ". તે ઘરના સ ન્માટે જે હિત કરવું–તેઓ વડે પરનું અહિત કઈ પણ પ્રકારે ન થાય તેવું કરું અર્થાત્ તેઓને પાપ કરતાં બંધ કરું દુ:ખી થતા બંધ કરું–મક્ષ પમાડું. બીજા સમ્યફત્વવાળાને “જગતના જી મારા વૈરી છે કે મિત્ર હે, સ્વજન હો કે પરજન હે. કેઈપણ પાપને રસ્તે ન જાવ.' એટલી ભાવના હોય છે. છતાં જ પાપને રસ્તે જાય, તે પણ જૈન શાસ્ત્ર દંડપ્રધાન નથી, મહેરપ્રધાન છે દયાપ્રધાન છે. દુઃખી એટલે જૂના પાપી. તમે નવા ગુનેગારને અંગે દંડદષ્ટિ રાખો તે મહેરષ્ટિ રહેવાની કયાં? દયાનું સ્થાન કેણ? દુ:ખી ભાવથી દુઃખી હોય તે પહેલાંના કર્મ બાંધનારા હેય. નિર્વિશેષપણે શકિત અનુસાર દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે અનુકંપા કરે તે દયા કરી કહૈવાય. ગુનેગારને દંડ થવો જ જોઈએ, તે દયાદષ્ટિ રહે જ નહી, તે અત્યારના દુ:ખીની પણ દયા ન રહે. જેને દયાપાત્ર ગણુએ છીએ તે જૂના પાપી છે. પછી તેઓ દંડદષ્ટિમાં રહેતા નથી. આથી સમ્યકત્વની ભાવના કે– જગતને કઈપણ જીવ દુઃખી ન થાવ. જે નવાં કર્મ બાંધે છે, તે પણ દુઃખી ન થાવ. દંડદષ્ટિમાં ન આવવા માટે એ બીજી ભાવના રાખવી પડી. જૈન દષ્ટિમાં “નામૂવ ક્રોધિ જુલિત: બાંધેલા પાપને તપસ્યાદ્વારાએ તેડનારા થાવ પણ કઈ દુ:ખી ન થાવ. અર્થાત્ આખું જગત કર્મથી રહિત થાવ. અહીં શંકાકારે શંકા કરી કે–જેનશાસ્ત્ર પ્રમાણે પણ આ વાત વાહિયાત લાગે છે ! કારણ કે–અભવ્ય તે મેસે જવાના નથી ! ભવ્ય પણ બધા ક્ષે જવાના નથી ! તે આ વિચાર યથાર્થ કઈ રીતે ?