________________ રાનસાર પ૭ “હું એક (આત્મસ્વરૂપ છું, મારું કોઈ નથી. તેમ હું અને કોઈને પણ નથી. એ પ્રમાણે દીનતારહિત મનવાળે આત્માને ઉપદેશ કરે. એક મારે શાશ્વત આત્મા જ્ઞાન-દર્શન વડે સહિત છે. બાકીના મારાથી બાહ્ય-ભિન્ન પદાર્થો છે અને તે સાંયેગિક-સંગથી થએલા છે. જીવે સંગના કારણથી જ દુઃખની પરંપરા પ્રાપ્ત કરેલી છે, તેથી સર્વ પ્રકારના સંગ સંબન્ધ મન, વચન અને કાયા વડે ત્યાગ કરવા ગ્ય છે. એમ વિચારીને દ્રવ્ય કર્મ, શરીર, ધન અને સ્વજનેની ભિન્નતાની ભાવના કરી સ્વભાવમાં એકતા-તન્મયતા કરવા વડે મેહને જય થાય છે. અને એથી જ અહંભાવ અને મમત્વભાવને ત્યાગ ઈષ્ટ છે. शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम / नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् // 2 // શુદ્ધ-નિજસત્તા વ્યવસ્થિત આત્મદ્રવ્ય જ હું છું વિભાવે અશુદ્ધ નથી. એ સંબધે કહ્યું છે કે - मग्गणगुणठाणेहिं चउदस य हवंति तह य असुद्धणया। विण्णेया संसारी सव्वे सुद्धा उ सुद्धणया" // 1 સુદ્ધાત્મકવૃં=શુદ્ધ આત્મ દ્રવ્ય. ઇ=જ. =હું છું.) સુદજ્ઞાનં=કેવલજ્ઞાન. મમ=મારે. ગુખ ગુણ (છે.) =તેથી ભિન્ન = હું. ન=નથી. =અને. જો બીજા પદાર્થો. મમ=મારા. ન=નથી. રુતિ એ પ્રમાણે. અ =આ કરવાં તીવ. માā=મહને નાશ કરવાનું શસ્ત્ર. (છે.)