________________ તારું ધન જન્મી તે પરમ સખ્ય 376] દેશના મને સુખ થાય. તે માટે જંગલમાં જાય, વચમાં લૂંટારાએ મળે તે બચવા ખાતર બધું ધન આપી દે. શા માટે? સુખ મેળવવા માટે. સુખ માટે જે ધન વહાલું હતું, તે ધન બચવાના સુખ માટે આપી દીધું ! જગતમાં સેનું કીંમતી છતાં કઈ તે સેનું તપાવી-લાલોળ કરીને હાથમાં આપે તે તેવું સેનુ કેટલા હાથમાં લે? ધન સુખ માટે જોઈએ છે. દુઃખ દેનારું ધન કેઈ નથી લેતા. રાવણ સરખા રાજવીએ પણ મૂળ નક્ષત્રમાં છરી જન્મી તે તેને જંગલમાં તજાવી દીધી. કુટુ ખાદિક લઈએ તે તે તેમાં પણ પરમ સાધ્ય સુખ માટે જ. સુખને સાધવાનું હોય ત્યાં સુધી લે, તે જ દુઃખને લાવનારું માલમ પડે તે પછી ચાહે જે હેય તે પણ છોડી દે છે અંગ સડવા માંડે તે તે પિતાના અંગને પણ કાપી નાંખે છે. કારણ કે–એ અંગ દુઃખ દે એવું છે. કહે ચાહે પૈસા, લાડી, વાડી, કુટુંબ વગેરે કઈ પણની ઈચ્છા હોય પરંતુ તે બધી ઈચ્છામાં જડસુખની છે. આથી નક્કી છે કે દરેક ઈચ્છામાં દરેક જીવ મુખ્ય સુખ ઈચ્છે છે. તેથી શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજને “માર રમૂરેપુ : પતિ : guત.' લેક પલટા નાખ પડયે, એ શ્લેકને સીધે અર્થ એમ છે કે-“પિતાના આત્મા માફક જગતને જુએ તે જેનાર ગણાય.” ચેકસી, પિતાનાં સેનાની કીંમત કરે તેવી જ રીતે પારકાનાં સોનાની પણું કિંમત કરે છે. ચેકસીની ફરજ છે કે પોતાનાં કે પારકાનાં સોનાની કિંમત સરખી રીતે જ કરે. તેમાં જરાપણુ દશેફટકે થવા દેતું નથી. તેમ આ જીવ, વસ્તુ પ્રમાણે તે વસ્તુની કીંમત કરતાં શીખ્યું નથી. આ જીવ બીજા જીવેની પિતા તરીકે કિંમત કરતાં શીખે નથી!