________________ એકતાલીસમી T375 શના 41 2000 મહા સુદ ત્રીજ શનિવાર ડભાઈ. પુન્યાનુબંધી પુન્ય બાંધવાના રસ્તા. दया भूतेषु वैराग्यं विधिवद् गुरुपूजन। विशुद्धा शीलवृत्तिश्च पुण्य पुण्यानुवंध्यदः // 1 // બધી ઈચ્છામાં જડ સુખની છે. શાસકાર મહારાજ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે-રાંસારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે–મત કેળવવા જોઈએ. દરેકના મગજ જુદા જુદા હોય છે. લેકમાં ભિન્ન ભિન્નરુચિ હોય છે. કેઈને કુટુમ્બની, કેઈને દ્વિતિની, કેઈને લાડીની, કેઈને વાડીની એમ અનેક પ્રકારની રુચિ હોય તેમ જીવને પણ જુદા જુદા વખતે જુદી જુદી રુચિ હોય છે. ચિઓ અપાર છે, છતાં પણ જેમ જગતમાં બધાને એક મત પણ હોય છે. જેમ કે ભૂખ લાગે ત્યારે બધાંને ખાવાને જ મન થાય છે. જુદી જુદી રુચિ, ઈચ્છા, મને રથ, અભિલાષ છતાં, એ બધા માત્ર ડાળાં પાંદડા છે. અચિનું મૂળ એક જ છે. આંબાનાં ઝાડને 150 ડાંખળા હેય, પણ મૂળ એક જ. ખપ એક જ ડાળાડાંખળા જુદા છતાં મૂળ એક જ હોય, તેમ ઈચ્છાદિક દરેક જીવમાં જુદા હોય છે, છતાં સહુને ઈચ્છા એક જ. સહુને સુખની જ ઈચ્છા. કુટુમ્બન્ધન-મકાન-લાડી-વાડી ગમે તે ઈચછા હોય પણ તે દરેકનું મૂળ શું? એક જ કે