________________ 372] દેશના દેશના 4 0 સંવત 2000 મહા સુદ ત્રીજ, ડભેદ. પ્રવેશોત્સવ પછીની દેશના. જ પુ રાય, વિધાળુભૂકાન ! विशुद्धा शीलवृत्तिश्च, पुन्य पुन्यानुबन्ध्यदः // અણીયાલીને બદલે પડીયાલી. શાસકાર મહારાજ હરિભદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ જણાવી ગયા કેશિષ્ય શંકા કરી કે-મહારાજ અમારે કરવું શું? અણીયાળીને બદલે પડીયાળી થઈ જાય તે એક અકમી સિપાઈ હતે. અણીયાળી ગામથી ઠાકરને લાવ હતે. માલિકે કહ્યું-તું જઈશ? હાજઈશ. અણસાલી એ ગામનું નામ યાદ નહીં રહે. લાકડીમાં આર હતી. તેનું નામ શું ? અણી. તે તે ઉપરથી યાદ રાખજે કે–અણીયાલી, અણીયાલી યાદ રાખવા માટે માલિકે, લાકડીમાંની અણી બતાવી. સીપાઈ હવે નીકળે. વચમાં પથરે આવ્યો, પડી ગયે. અણી જેતે તે ગયે, પણ વચમાં પડી ગયે, તે યાદ રહ્યું. આથી અણીયાળીને બદલે લેકેને “પડીયાલી” પૂછે છે કે પડીયાલી ક્યાં ? કે કહે-આગળ. એમ આગળ ચાલ્યા જ કર્યું, લેકે કહેતે નામનું ગામ કયાંય નથી. ગામ ન મળ્યું. તેણે . આ સાંભળી જે ભગવાનની વાણી તથ્થુ આદરવાજા થશે, તે આ ભવ પરભવમાં માંગલિક માળા પહેરીને મેશ્વસુખને વિષે બિરાજમાન થશે