________________ સંગ્રહ ઓગણચાલીસમી [371. શબ્દને હમણાં કેરાણે મૂકે. સમ્યગ્ગદર્શન એટલે શ્રદ્ધા ભેં. ચગદર્શનનમિાદર્શનને શીગડા પુંછડા નથી. પહેલાં કાર્ય કરનારાએ આત્માની હાલત નિશ્ચિત કરવી જોઈએ એ જ હા, એ નિશ્ચય કર્યા છતાં સાધને ખ્યાલમાં લેવાં જોઈએ, તેરા બાધકને ખ્યાલ કરે, તેનું જ નામ સમ્યગ જ્ઞાન. આત્માનાં શુદ્ધ સ્વરૂચને મેળવવાના સાધને નિશ્ચિત કરવાં, બાધકને નિશ્ચય કરાવે તે સભ્યજ્ઞાન ત્રીજે નંબરે. સાધકને સાંશ્ચ આધકેને દૂર કરલ જોઈએ. એમ થાય એટલે નિશ્ચય ધ. સાધનેને ગ્રહણ કરે–સાધકોને દૂર કરે તેનું નામ ચારિત્ર. તે જ કાર્યસિદ્ધિ થાય. તેનું જ નામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માને મેલ ખસે ત્યારે આ કાર્ય થાય. સાધકપણાની બુદ્ધિ થાય ક્યારે? આત્માને મેલ ખસે ત્યારે. આત્માને શુદ્ધ કરવા માટે સાબુ ક્ષારની–બાફની જરૂર નથી, પણ મહાપુરુને ઉપદેશ આત્માનો મેલ દૂર કરી શકે. એટલા માટે શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે ભગવાન મહાવીરની વાણી તે જ તમારા કાર્યને કરનારી છે. “મનાવ.” જેમ બહારમા મેલને દૂર કરવા માટે પાણી અપૂર્વ સાધન છે, તેમ આત્માના શુદ્ધ નિશ્ચય –વર્તનને રોકનારા મેલતે ત્રણે પ્રકારના મેલ, તે અંતરને લિ. તે મેલનું પ્રક્ષાલન કરી નાખવા તેને સર્વથા ધોઈ નાખવા માટે મહાપુરુષને ઉપદેશ અપૂર્વ સાધન છે. પાણીના પ્રવાહથી એલી ચીજ ફરી પાછી મેલી થવા પામે છે, પણ ભગવાનની વાણી ધાવાએલ આત્મા તે ફરી મલિન થતા વથી. આત્માની ફરી મલિનતા ન થાય, તેદી રીતનું જે છેવું તે ધોવા માટે પાણી સમાન કેઈપણ ચીજ હોય તે, મલક્ષદ્વારા–મહાવીર ભગવાનની વાણું છે.