________________ ઓગણચાલીસમી [367 કુર પ્રમાણે જન્મકર્મની પરંપરા અનાદિની છે. કર્મ વગર જન્મ નહીં, ને જન્મ વગર કર્મ પણ નહીં. જન્મ જેમ કાર્યકારણરૂપ તેમ કર્મ પણ કારણકાર્યરૂપ છે. તેથી તે કર્મ અનાદિનાં માનવાં પડે. અનાકિનાં કર્મ છે, તે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આત્મા પિતાના શુદ્ધ સ્વભાવમાં કોઈ દહાડો આવેલ નથી. જન્મ, કર્મની પરંપરા અનાદિની છે, તેથી આ છવ કેઈપણ વખતે કર્મ અને જન્મ વગરને ન હતે. જન્મ અને કર્મ એ બે વસ્તુ આત્માને વળગેલી છે. હવે પહેલા બેથી છૂટવાવાળાએ કેને વિગ કરે? પહેલે કર્મને વિજેગ કે પહેલે જન્મને વિજેગ કવે? જન્મ કમની, પરંપરામાં એકના નાશથી બન્નેને નાશ થાય તેવું નથી. ત્યાં આગળ યં અંકુરને–જને નાશ થઈ શકે છે. અહીં કર્મ ફળ આપ્યા વગર રહે જ નહીં માટે જન્મ થયા વગરને નાશ ન થાય એટલા માટે સામાન્ય રીતે નીતિને અનુસરીનેય એ કબૂલ કવું પડે છે. કર્મ બંધાયા તેને ભેગવ્યા સિવાય ક્ષય જ નથી, કર્મ ફળ દીધા વગર નાશ પામનારી ચીજ નથી. જન્મ નાશ પામે, તે કર્મ થવાવાળી ચીજ નથી, જેને મુક્ત થવું હોય, તે મુક્ત થનાર જીવને કર્મને નાશ કરે તે જ ક્તવ્ય રહેવાનું છે. કર્તવ્ય ન રેકે તે જન્મ નહીં રેકાય. જન્મ કયારે કાય? કર્મ રોકાય ત્યારે માટે શાસ્ત્રકાર, ભવ્ય જીવને એક જ કહે છે કે—કને ક્ષય કરે. ભવ્ય તેનું જ નામ કહે વાય જેઓ સર્વથા કર્મને ક્ષય ક એ જ ધ્યેય રાખે, મોક્ષમાં પણ આ સિવાય બીજું કશું નથી. જે આત્મા કર્મ વિનાનેશુદ્ધ સ્વરૂપવાળે છે, તેનું જ નામ મેક્ષ. માત્ર એક જ ચીજ કર્મ તેને આત્માને વળગેલે લેપ દુર થાય એટલે આત્મા