________________ દેશના - દેશનઅનાદિની છે એમ સમજી શકીએ તેમ છીએ.” કેમકે છે અનાદિની ન હોય તે અંકુરા વગર બીજ અને બીજ વગર અં કુરે થયા તેમ માનવું પડે. બીજાં કુરની રિથતિ પર પરાએ અનાદિની છે. તેથી તેમાં જે ઉત્પત્તિ શક્તિ છે તે અનાદિની છે. તેમ માનવું જ પડે. તેમ ન માનીએ તે બીજ અંકુર અગર અંકુર બીજ માનવું પડે. અને અંકુર અન્ય અન્ય કાર્યકારણરૂપ હોય તે તે વસ્તુ અનાદિથી હાય. બેટ વગર બાપ નહીં, બાપ વગર બેટે નહીં. કુકડી વગર ઈડું નહીં, ઈડ વગર કુકડી નહીં. માટી અને ઘડે પરસ્પર કાર્યકારણરૂપ હોવા છતાં ઉભય કારણકાર્યરૂપ નથી, બીજ અંકુર બને ઉભય કારણકાર્યરૂપ છે. કારણરૂપે પહેલાં બીજ હતું તેમાંથી કાર્યરૂપે અંકુર થયે અંકુરરૂપ કાર્યમાંથી વળી પાછું બીજરૂપ કાર્ય થયું છે એટલે કાર્યરૂપ અંકુરે વળી પાછો બીજનું કારણ થશે. જે કઈ એક બીજ તે ભૂતકાળના અંકુરાનું કાર્ય, ભવિષ્યના અંકુરનું કારણ તેને તે જ અંકુર, બીજનું કાર્ય કારણ છે. અર્થાત્ બીજ અંકુર પરસ્પર કાર્યકારણરૂપ છે, માટે તે બન્નેની પરંપરા અનાદિની માનવી જોઈએ. શંકરાચાર્યો બીજાં કર ન્યાયે જન્મ કર્મ અનાદિના માન્યા છે. જેને જ એક્લા આમ માને છે તેમ નહીં, પણ શંકરાચાર્યો પણ બીજા દુર ન્યાયે--બીજ અંકુરના દષ્ટાંતે કરી સંસાર અનાદિથી છે એ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું કે રાપર યુવા પતે સંસારનું અનાદિપણું યુક્તિથી ઘટે છે.” સર્વ જીને આ વસ્તુ જન્મસિદ્ધ પ્રત્યક્ષ છે-સ્વયં અનુભવસિદ્ધ છે. જન્મ, કર્મ હોય ત્યારે અને કર્મ, જન્મ હોય ત્યારે. એમ બીજા