________________ દેશના 352] દેશનાનખથી શીખા સુધી પરિણમ્યું છે. ઈશ્વર પરિણમ્ય નથી. બીજા મતાએ ઈશ્વરપણું રજીસ્ટર કર્યું છે. એમનાં શાસ્ત્રો, પુસ્તક અથથી તે ઇતિ સુધી જાણી લો કે–એક વખત જવને ઇશ્વર થવું હોય તે તેના શાસ્ત્રમાં તે માટેને કેઈ ઉપાય છે? જ કહેશે. શાસ્ત્રોમાં તેમને ઈશ્વર થવાને વખત નથી, કેવળ જૈન દર્શનમાં જ પિતેય ઈશ્વર થવાને વખત છે. અહીં ઈશ્વર, ઈશ્વરપણું રજીસ્ટર કરતા નથી. જેના દર્શન કહે છે કે હું ઈશ્વર થયે છું અને તમે પણ થઈ શકે છે. લાયક જીવને ઈશ્વર થવાનો અધિકાર સેપતું હોય તે જૈન દર્શને જ સેપે છે. જેના સિવાય બીજો કેઈપણ મત ઈશ્વર થવાને અંગે છૂટ આપતા નથી. આગળ ચાલીએ. ઈશ્વરપણું જેનેએ અને અન્યએ ક્યા રૂપે માન્યું? તે બંનેની માન્યતામાં માત્ર તે અને 7 જેટલે જ ફરક છે. જેને એ ઈશ્વરને બતાવનાર અને અન્યોએ બનાવનાર માન્યા છે. અન્ય મતવાળાએ જગતને જેણે બનાવ્યું તે ઈશ્વર, જૈન દર્શને જગત તે અનાદિસિદ્ધ છે, તે જગતને જેણે બતાવ્યું તે ઈશ્વર. ઈશ્વર-તીર્થકર થયા ન હતા, તે પહેલાં પણ પૂણ્યનાં કારણથી પૂણ્ય થતાં ન હતાં તેમ નહીં–તેમ પાપ વિગેરે પણ હતાં જ અને થતા હતા. પણ તે વખતે દયા પાળે, હિંસા કરે તેથી પુણ્ય ન લાગતું હતું, અને હવે દયાપાલનથી પુણ્ય લાગે છે તેમ નથી. હિસા, જૂઠ, ચેરી, પરિગ્રહ કરનારને પહેલાં પણ પાપ લાગતું હતું જ અને તીર્થક થયા પછી પણ પાપ લાગતું જ હતું. તીર્થ કરેએ નવે કાયદે કર્યો નથી. ત્યારે કહે કે-સર્વકાળે, સર્વ ક્ષેત્રે, સર્વ અવસ્થાએ તપાસીએ તે હિંસાદિક કનારને પાપ લાગતું હતું, લાગે છે અને લાગશે. આ વસ્તુ નિત્ય હતી