________________ આડત્રીસમી [351 દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્વને દરેક ધર્મવાળા-- દર્શનકારે -મતવાળાઓ માને છે, તે પછી દર્શનને ધર્મનેમતેને પરસ્પર ભેદ કેમ? દેવ નામથી દેવને, ગુરુ નામથી ગુરુને, ધર્મ નામથી ધર્મને દરેક દર્શનકારે માન્યા, પણ તેનાં લક્ષણે પિતે કલિત કરી દીધાં. આવા હેય તેણે આવા દે, ગુરુ ધર્મ માનના, આમ જુદા જુદા લક્ષાણે કપીને શા જુદા દેવગુરુધર્મની માન્યતા કરી. દેવ-ગુરુ-ધર્મ ત્રણ શબ્દને અંગે દર્શન કે મતમાં મતભેદ નથી, પણ લક્ષણમાં ફરક પડે ત્યારે દેવગુરુધર્મ જુદા પડે. સેનાનું લક્ષણ કરતાં કસેટી પર પરીક્ષા થાય, ચળકતું દેખાય તે સેનું, તે લીંપણ પાણ ઘસાઈને ચળકતું થાય -શું તેને પણ આપણે સોનું કહેવું? નહીં. સોનું, પીત્તળ, ચાંદી ઘસાઈને ચળકે તેથી સેના કે પીત્તળ ચાંદીમાં પણ તે લક્ષણ આવી જાય? ચાવતુ પત્થરમાં, આરસમાં ઘસવાથી ચળક્તાપણું આવે છે માટે “ઘસાય ને ચળકે તે સે” એ લક્ષણ છેટું છે. જેણે બેટું લક્ષણ લીધું, તેને પદાર્થ ખે જ મળે. સાચું લક્ષણ ન લે ત્યાં સુધી સાથે પદાર્થ મળી ન શકે. હિસાદિથી પાપ, તેની નિવૃત્તિથી ધર્મ, એ સર્વકાળ અને ક્ષેત્રમાં સિદ્ધ ચીજ છે. જેને અને બીજાએ દેવમાં ફરક કયો રાખે? બીજાએ વને મનાવામાં લક્ષણ શું આગળ કર્યું? ભાઈને છેક આંક લખતે હોય ને તે 1645=95 બેલે તે આંખ ફાટી બસ, પાંચ પચીશના ફરકમાં આંખ ચડી જાય છે, પણ એ જ સોયને છેક " એ ઈશ્વર તું એક છે. સર તે સંસાર એમ બોલ્યા ત્યારે આંખ કેમ નથી રડતી? 1685=00,