________________ સંગ્રહ. સાડત્રીસમી [349 24 કલાક લેહીથી ખરડાયેલા રહે. દેવ-ગુ—ધર્મ કેઈને પણ નહીં માનનારે તે એ આત્મા. તેને કેશકુમાર મહારાજને સમાગમ થયે એટલે તે ધર્મમાં દઢ થયે. કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૂર્ય દેવતા થયે એ જ પ્રદેશી રાજા-નરકને મહેમાન થવાનું હતું. તે દુર્ગતિને મહેમાન થવાને તૈયાર થયેલે તેને બચાવી વૈમાનિક દેવતા બનાવ્યું. ધર્મ દ્વારાએ ધર્મમાં આવ્યું ત્યારે કઈ સ્થિતિમાં આવ્યું? તે વિચારે. પરિણતિ વિચારીએ ત્યારે વસ્તુ, વસ્તુગતે ઠરી ઠામ થાય. પ્રદેશ રાજા ધર્મમાં દેરાયે. એક વાર ધર્મમાં દેરાયા પછી ધર્મના કાર્યોમાં જ રસ પડે. નાટક–ચેટકમાં રસ ન હોય, તેથી નાટકદિન રસીલા , હવે તે ધર્મમાં દેરાએલા પ્રદેશી રાજાને ખરાબ ગણે. મિથ્યાત્વીએ સમક્તિીને સારા નહીં ગણે. વિષયાદિકમાં રાચેલ છ, પ્રદેશ રાજાને ખરાબ ગણે. રાણ સૂર્યકાંતા પણ પ્રદેશી રાજા તરફ દ્વેષે ભરાઈ એને એમ થયું કે–આ કરતાં તો તે મરી જાય તે સારું. જે રચવામાગવામાં જોડે રહેવાવાળી હતી તે રાણી, પ્રદેશને ધર્મની પરિણતિ થઈ ત્યારે “તે મરી જાય તે સારું” એ દુર્ભાવનામાં આવી ! એટલું જ નહીં પણ એને મારું–મારી નાખું એ વિચારે તેને ઝેર ખવડાવ્યું. રાણીએ ધણને ઝેર આપ્યું ! શું કામ? વિષયકષાયના સંતેષ ખાતર. એ આડે હેય ત્યાંસુધી પિતાના વિષય સ્વેચ્છાથી પિષાય તેમ નથી. ત્યારે રાજાને ઝેર ઉતારવાને મણ લવાય છે. એ રાણી દેખે છે. તેને થયું કે-ધણ્યું સેનું ધૂળમાં જશે.” એટલે તરત જ મૂચ્છમાં પડેલ પ્રદેશ રાજા પાસે આવી, ઘૂમટે કરી ઉપર પડી અને નખ ગળે દીધે! જે વખતે ઝેર દીધું માલુમ પડે તે વખતે