________________ દેશના– 348] દેશના હેવાથી રહેવાથી તે તરફ દુર્ગતિ તરફ જીવે દેડી રહ્યા છે, તેમને રોકનાર કોણ? દુર્ગતિમાં દેડતા જીવને રેવાની ટેવ ગુરુમાં શક્તિ નથી. જે તેમનામાં એ તાકાત હોત તે એક પણ જીવને દુર્ગતિ તરફ દેડવા ન દેત. પિતાના આત્માને દુર્ગતિથી બચાવવાનું હેત તે કયારનીએ દુર્ગતિ બંધ કરી દીધી હોત. ત્યારે દુર્ગતિથી બચાવનાર કોણ? દુર્ગતિથી બચાવનાર ધર્મ તે દેવગુરુ શું કરે ? ધર્મ દ્વારાએ દુર્ગતિથી બચાવે. આથી તેઓના ઉપદેશદ્વારા ધર્મનું આલંબન લઈએ, તે દુર્ગતિથી બચીએ. એટલે તીર્થકરે, ગુરુમહારાજ ધર્મ દ્વારાએ દુર્ગતિથી બચાવે. કુંભાર ઘડો બનાવે. પણ ચક ફેરવ્યા વગર નહીં. ચક કેરે મૂકી કુંભાર ઘડે બનાવી શકે? તીર્થકરેને જીવે છે અને ધર્મ ન હોય તે તીર્થકરો બચાવી ન શકે. જે સત્તામાં હોય તે સત્તાની વાત પ્રગટ કરી શકે. અનંત શક્તિને અર્થ એ નથી કે ઊથલપાથલ કરવી. જબરે માણસ મલ્લ જે પણ થેરીયે હાથે ઘસવા ન જાય. અનંતી શક્તિવાળો પણ અધર્મને ઉદ્ધાર કરવા ન જાય. મૂળ વાતમાં આવે. તીર્થકર મહારાજા જગતને ઉદ્ધાર કરે. ગુરુમહારાજ શ્રોતાને ઉદ્ધાર કરે તે નિરપેક્ષ એકાકી પણે નહીં પણ ધર્મ દ્વારા ઉદ્ધાર કરે છે. દુર્ગતિ તરફ દે રહેલા જંતુને જે ધારણ કરી રાખે--અહીંથી દુર્ગતિ તરફ દેડી રહ્યા છે, તેવાને સદ્ગતિમાં સ્થાપન કરે તે ધર્મ દતિના મહેમાન પ્રદેશી રાજાને ધમે કેવી રીતે સદ્દગતિમાં સ્થાપન કર્યો? આપણુમાં પ્રદેશી રાજાની કથા પ્રસિદ્ધ છે. પ્રદેશ રાજા, કેશીકુમારના પરિચયમાં આવ્યું ન હતું ત્યાં સુધી તેના હાથ