________________ 50 સ્થિરતાષ્ટક เกินกินเกิด ભેદજ્ઞાનવાળ થઈને પિતાના કારકસમુદાયને પિતાનું કાર્ય કરવામાં પ્રવર્તાવે છે એટલે આત્મા, આત્માને, આત્મા વડે આત્મા માટે આત્માથી અને આત્માને વિશે-એમ કારકસમુદાયને પ્રવર્તાવે છે ત્યારે એ પ્રકારે સ્વરૂપમાં પરિણમેલાને આસો હેતા નથી. उदीरयिष्यसि स्वान्तादस्थैर्य पवनं यदि। समाधेधर्ममेघस्य घटां विघटयिष्यसि // 7 // જે અત:કરણથી અસ્થિરતારૂપ પવન ઉત્પન્ન કરીશ તે ધર્મમેઘ સમાધિની શ્રેણિને વિખેરી નાંખીશ. પાતંજલ યોગશાસ્ત્રમાં ધર્મમેઘ સમાધિને અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાને એટલે આવતા કેવીજ્ઞાનને વિખેરી નાંખીશ. જે અન્તઃકરણથી અસ્થિરતારૂપે પવનને તું પ્રવર્તાવીશ તે સ્વરૂપમાં વિશ્રાન્તિરૂપ ધર્મમેઘ નામે સમાધિની ઘટાને દૂર કરીશ. અસ્થિર આત્માને વિશે સમાધિને નાશ થાય છે. માટે આત્મધર્મને વિશે સ્થિરતા કરવા ગ્ય છે. 1 ચહેજો. વાતાતુ=અન્તઃકરણથી 3 અસ્થિરતારૂપ, વિનંપવનને, કીર્થિશ=પ્રેરીશ, ઉત્પન્ન કરીશ (તો) ધર્મમેઘસ્ય ધર્મમેઘ નામની. સમા=સમાધિની ઘટાને. વિચિધ્ય =વિખેરી નાંખીશ 2 જ્યાં ચિત્તની ક્લિષ્ટ વૃત્તિઓને રોધ કરવામાં આવે છે તે સંપ્રજ્ઞાત યોગ અને કિલષ્ટ અને અકિલષ્ટ બન્ને પ્રકારની વૃત્તિએનો રોધ કરવામાં આવે છે તે અસંપ્રજ્ઞાત યોગ કહેવાય છે.