________________ 316] દેશના દેશનાથાય. વાતેના ગપાટા હાંકી કુસંપના બીજ રોપે છે. ફલાણે આવે છે–તે બધાં કુસંપના બીજ રેપ છે, છતાં કઈ કહે કે-“તું લવી મારનાર છે, તે? લાલ પીળા ને? કેમ? સંપ કરાવનાર થવું ગમે છે. તે શબ્દ ગમે છે. તેમ ધમી શબ્દ દરેકને ગમે છે, પણ ધર્મનાં કાર્યો કરવા તૈયાર નથી. તે ઉપર શ્રેણિક વખતે એક દાખલે બન્યું છે કે ધમ શબ્દનો પ્યાર દરેકને છે. શ્રેણિકની સભા ભરાઈ છે. તેમાં વાત કરે છે. કળજુગ હળાહળ આવી ગયા છે. દુનિયા પાપી–અધમી થઈ ગઈ છે. તેમ સભાજને વાત કરે છે. અભયકુમાર બેઠેલા છે તે દેખે છે કે દુનિયા અધમી બની ગઈ છે તેમ કહેવાવાળો તેવું લુચ્ચાઈથી કહે છે. અભયકુમાર સમજે છે કે બાયડીએ, ઊંધીને ઊદાસીનપણે બેઠેલા પતિને પૂછ્યું, “કેમ, આજે ઉદા સીન છે?” પતિ કહે “હું સ્વપ્નમાં રાં, તેથી દિલગીર થયે છું” બાઈ ચકર હતી. બાઈ કહે છે “ખમ્મા તમને, તમે શું કરવા રોડ, હું જ ન ાંડું?” તેને અર્થ ? તેવી રીતે આ સભા કહેવા માંગે છે, પણ “હું અધમ ' એમ કઈ ધારતા નથી. છતાં આવું બોલવામાં બીજાને અધમ બનાવવાને હેતુ છે, માટે દુનિયામાં કલેજુગ આવ્યો છે. સિવાય એવું બેલનાર તુંજ પાપ અધર્મ છેડવા તૈયાર થયે રે નહીં કેમ? પિતાને ગણાવું છે ધમીમાં, પણ ધર્મ કર નથી. ધર્મમાં રાચવું નથી ને ધમી ગણાવું છે.” આમ સમજીને અભયકુમાર, પેલા વાતડીયાને કહે છે કે તમારા ધ્યાનમાં એમ આવે છે, પણ મારા ધ્યાનમાં બીજું આવે છે. હું તે દુનિયામાં ધમી વધારે દેખું છું.” સભા અભયકુમારને તર