________________ સંગ્રહ, તેત્રીસમી ( [ 315 પ્રતાપથી. દુનિયાથી વિચારીએ કે જન્મ લેના હુકમથી? માબાપના હુકમથી મળવાવાળા છે? જીવ માને કે-આ સારી બાઈ છે તેને માતા કરું તે તે તેમ બને તેમ છે ? જન્મ કેની હકુમતને? કહે–નશીબની હકુમતને-કર્મની હકુમતને. કર્મ તેવા રૂપનાં હતાં ત્યારે જ જમ્યા. સર્વ ઉપર ધર્મની હકુમત ચાલે છે, જેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી. જન્માક્તરની બેંક પરદેશમાં બેંક હેય-તેનાં ચલણ ઉપર આધાર હોય તે. કેને અનુસરીએ? પરભવમાં સુંદર જન્મ, સારી સ્થિતિરૂપ પેઢી વસાવી આપનાર કેણ! કંચનાદિમાંથી કઈ સાથે ઊભા રહેનાર, નથી. સાથે ઊભા રહેનાર કેવળ એક જ ચીજ-ધર્મ. જેને પુણ્ય-નશીબ-કર્મ કહે. એ જ આપણું આવતા ભવની બેંક, જેમાંથી સુખ સમૃદ્ધિ મેળવી શકીએ. આવતા ભવમાં સુખસંપત્તિ દેનારી ચીજ ધર્મ આવી રીતે ધર્મ ઘણે જ કિંમતી છે. એક પૈસાની ત્રણ પાઈ પાઈ કરતાં પેસે ઘણે કિંમતી. તેમ એક જ ધર્મના પ્રતાપે મનુષ્ય જીવન. એજ ધર્મના પ્રતાપે પંચેન્દ્રિયની સંપૂર્ણતા-ચશ-કીતિ–સંપત્તિ બધું આવે, તે કિંમતી કેણ? એક ધર્મર્થી અનેક કિંમતી ચીજ મળે છે તેથી વધારે કિંમતી ધર્મ છે. આથી જ ધર્મ તરફ આ માત્ર લક્ષ આપેલું છે. તેથી જ આયે, ધમી શબ્દથી શરુ થાય છે. આમાં ધર્મની પ્રીતિને જન્મથી સંસ્કાર છે. આવી રીતે ધર્મ શબ્દ ઉપર આખા જગતને પ્રીતિ છે અને પાપ શબ્દ ઉપર અપ્રીતિ છે. અને તેનું પરિણામ પણ ક્યાં આવ્યું ? પિતાને ધમી ગણવામાં પરિણામ આવ્યું છે. કુસંપ કરાવે તે ગણે તે લડવા તૈયાર