________________ કા૨] 312] દેશના દેશના મજબૂત થયા–પિતાની ધારણા ખરી પડી એમ થયું. એવામાં પ્રથમથી કરી રાખેલા સંકેત પ્રમાણે મહાત્મા તે ઘર પાસે નીકળ્યા સંબંધીઓને પૂછયું. શું છે? કહ્યું કે-“શેઠ તમારે ત્યાં ઉપાશ્રયે આવતા હતા, તેને એકાએક કંઈ થઈ ગયું ! અવાચક થયા છે! બેલતા નથી” મહાત્મા કહે-હૈ..(પતે તે સંકેત જાણે છે.) ઉપાય કરીએ. કહીને લોટામાં પાણી મંગાવ્યું. દૂધ મંગાવ્યું. કાચના ગ્લાસમાં દૂધ-પાણી ભેગા કરી એક પડીકી નાંખી. પિતે મંત્ર ભણવાને ટૅગ કર્યો પછી પડીકું પાણીમાં નાંખે છે. જેમ મંત્ર ગણતા જાય, તેમ પાણીના રંગ જુદા જુદા થતા જાય છે. એવામાં અવાચક શેઠ, લગીર હાલવા લાગ્યા. પછી મહારાજ કહે છે કે-એક વાત છે. આ સંપૂર્ણ સાજો થાય કયારે? કે જ્યારે એને બાલે બીજા તૈયાર થાય તે જ. બીજાને ભેગ આપીએ તે શેક ઊભા થાય. શેઠને સાજા કરવાની ઈચ્છાવાળાએ મંત્રેલી. આ દવા પીવા સાથે મરી જવું પડશે. હવે બીજાને કહેવા લાગ્યાડિશીમા ! તમે ઘરડાં થયાં છે, માટે તમે પી જાવ ડોશીમા કહે-તે બીજા ચાર છોકરા છે. ભાઈએ કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે-મા તે ઘરડાં થયાં છે, માટે તેને અડચણ નહીં, અમારી તે બૈરી સંડે તેનું શું ! બાયડીને કહ્યું ત્યારે તેણે કહ્યું–તે તે કાલે ઊભા થઈ બીજી પરણે, પણ મારા છોકરાનું શું થાય? છેરાને કહ્યું ત્યારે હું મરું તે જીવને જઉં, મર્યા પછી મારે શો સંબંધ? હવે મુનિશજ બેઠા. કહ્યું કે “સહુ આમ કહે છે ત્યાં શું કરવું ! કે એક પણ ચાલે પીવા તૈયાર થઈને આવે તે બાકીને રેગ ઉતારી દઉં.” કલાક થયે કે આવતું નથી. મરવા માટે કેઈ તૈયાર નથી. મુનિ