________________ સગ્રહ. તેત્રીસમો [311 માણુ વળગતા રહે. બાપભાઈભાંડું! વગેરે સંપત્તિની સુગંધ હેય તે ભમરા પિઠે વળગે. એ શેઠે દેખ્યું કે-આ બધાં તે એવા છે કે-મારા વગર જીવે જ નહીં. મારું જીવન ટકાવવા પિતાનું જીવન આપે. આવી પૂનમાં શેઠ પિતાનું જીવન ચલાવે છે. કેઈ વખત મુનિમહારાજાએ ધર્મદેશનામાં જણાવ્યું કે-જગતમાં સર્વ જીવો સ્વાર્થપરાયણ જ છે. આ સાંભળી શેઠે કહ્યું-મહારાજ આપ કહે છે, તેથી હા કહું છું; પરન્તુ મારું કુટુએ તે મારા માટે ત્રણ પાથરે એવું છે. મને કજાજા થથ તે એકે ન જીવે” મહાત્મા કહે કેતમારી અપેક્ષાએ તમને એ વાત ખરી લાગે, પણ વસ્તુતાએ " " નોલે' તમામ સ્વાર્થની જ ઈચ્છા રાખે છે. આમ બન્ને વચ્ચે ગડમથલ ચાલી. હવે નિવેડો શી રીતે લાવ? મહારાજે અને શેઠે બેએ નક્કી કર્યું કે–પરીક્ષા કરી નિવેડે લાવે. એક દિવસ નક્કી કર્યો. શેડ ઘેર ગયા ને સૂઈ ગયા. તે ઉચા જ નહીં. વાયુ રે, એટલામાં ત્યાં મા આવી. રડી પડી અને કહેવા લાગી કે– આના કરતાં હું મરી ગઈ હતી તે સારું થતું.” આ સાંભળીને શેઠ મનમાં વિચારે છે કે હું કહું છું એ ખરુંને? એવામાં ભાઈએ આવ્યા. પિકમૂકીને બેલા ઊચા-અહહા!–ઘરને આધાર ગયે.ત્યાં તે બાયડી આવી પહોંચી અને કહેવા લાગીએ....! મારા જીવનસાથી ! આપ મને મૂકી કયાં સિધાવી ગયા?” એમ મા-બાપ-બાયડી–ભાઈએ બધા આવ્યા. શેઠને થયું મહારાજ, મારું કહ્યું માનતા ન હતા, પણ જોઈ લે. આ તે માત્ર મારે ઢગ છે, છતાં ઢંગના વખતમાં પણ આ બધાની આવી સ્થિતિ છે.” આમ વિચારી શેઠ પિતાના વિચારમાં