________________ તેત્રીસમી , I 305 દેશના 33 ? ર૦૦૦ પિષ વદી 9 બુધ. વદરા, કેઠીપળ सक्ष्मबुद्धया सदा यो ध धर्मार्थ मिनरैः / मन्यथा धर्म बुद्धयैव, तद्विधातः प्रसज्यते / કંચન-કામિની-કુટુંબ અને કાયા, ભૂખી માટીના થાંભલા જેવા છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે-મહાનુભાવો ! તમે તમારા જીવનમાં, વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં મથી હતું, લુગડાં કરવામાં તવ ન હતું. નિધિ એલાખણરૂપ વિશેષણમાં હતું. વિધિ પણ વિશેષણને લાગુ થાય. જેમકે ન્યાયે ક્રીને પૈસે પેદા કરે હવે જઈએ.” તે એ વાક્યથી પૈસા પેદા ન કર્યા તેમાં ધર્મ નહીં ને? તેવી રીતે અહીં ક્યા અનુષ્ઠાનને ધર્મ છો? પર્યન્ત દશાએ ધર્મપણું વિશેષણમાં જાય. મિત્રી આદિ ચાર ભાવના, માધ્યસ્થભાવના કેળજ્ઞાન સુધી છે. તેથી વાંધો ન આવે. જ્યારે આ કહ્યું ત્યારે યોગિક કે ગાચારવાળા પણ અનુષ્ઠાન માને છે. એવાં અનુષ્ઠાનને ધર્મ ન માની છે, તેથી કહે છે કે જિનેશ્વરનું વિધ રહિત એવું અનુષ્ઠાન તે ધર્મ. તેમનાં વચનદ્વારા જનમેલું જે અનુષ્ઠાન તે ધર્મ. આમ ધર્મનું સ્વરૂપ સમજાશું, તેનું ફળ મેક્ષ. આમ સમજીને ધર્મના હેતુ– સ્વરૂપ-ફળદ્વા : જે ધર્મમાં ઉદ્યમ કરશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી નેક્ષસુખને વિષે બિરાજમાન થશે.