________________ દેશના - 304] દેશનાછતાં વિવેકનીસૂમ બુદ્ધિની ખામી હોય તે ધર્મને નાશ થશે. માટે બારીક બુદ્ધિએ ધર્મ જાણવાની જરૂર છે. આકસ્મિક પલટાને સૂચવનારા પરિણામે બંધ છે, માટે અનુષ્ઠાન તે ધર્મ છે. ઘરે જૈતાન મરચાને તે વાક્ય ધર્મનું લક્ષણ નથી, પણ ફળ છે. દુર્ગતિથી બચાવે-શુભસ્થાનમાં ધારણ કરે તે ધર્મનું ફળ જણાવ્યું. તેને ફળને બદલે લક્ષણ લઈએ તે સૂમમાંથી બાદરમાં આવ્યા તે ત્યાં ધર્મ હતો? મહાનુભાવ! ધર્મનું લક્ષણ જુદી વસ્તુ છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ અને સ્વરૂપ છે, લક્ષણ નથી. અનુષ્કાને ક્રિયા–ચેષ્ટ-પ્રવૃત્તિ શબ્દ નથી વાપરતા, પણ અનુષ્ઠાન શબ્દ વાપરે છે. અનુષ્ઠાનના ચાર ભેદે છે. પ્રીતે–ભક્તિ-તહેતુ અને અસંગ. આ ચાર ભેદનાં અનુષ્ઠાને લેવા માટે અનુષ્ઠાન શબ્દ વાપરે છે. હવે અનુષ્ઠાન કેવું જોઈએ? મૈચાદિભાવ જેડે હેય તે જ, ધર્મને અનુષ્ઠાન કહેવાય. તે ઉપરથી અનુષ્ઠાન ગબડી જાય તે પણ ધર્મ નહી ખસી જાય. રેજના 12 સામાયિક કરનારા હોય, છતાં * અંત્યસમયે પ્રવૃત્તિ રહેતી નથી. છેલ્લે વખતે ય અનુષ્ઠાન પ્રવૃત્તિમાં હોવું જોઈએ. મહિનાની તપસ્યા કરનારા છતાં છેલ્લી વખતે ય તે જ અનુષ્ઠાન હોય તેને ધર્મ કહ્યો, આમ છતાં અનુષ્ઠાન કવચિત મુકાઈ જાય ત્યારે પણ ધર્મ રાખવે છે, તે ધર્મ સાથે મૈચાદિ ભાવ હેય તે જ રહે. જેમકે ચૌદમા ગુણઠાણે પ્રવૃત્તિ અનુષ્ઠાન નથી છતાં ધર્મ છે. તે માટે શાસ્ત્રકારને કહેવું પડ્યું કે મારામાર શું.’ વિધાન કરવામાં કે નિષેધ કરવામાં આવે તે વિશેપણને લાગુ થાય. “મેલાં લુગડાં કાઢી નાખ.” એમ કહ્યું તેમાં નાગો થઈને આવે છે? તે વાક્ય કહેવામાં તત્વ મેલાં કાઢવાનું