________________ દેશના - - - છે દેશના 31 ? (2000. પિષ વદી 6 રવિવાર-છાયાપુરી.) એરમાન પુત્ર જે ધર્મ. શાસકાર મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં, જીવ રખડુ પ્રજાની માફક રખડ્યા ના સભ્યોના કહેવું હતું ને ઇજા આત્માની નિર્માતા અને મન વડે કરીને શ્રદ્ધા કરાય.-શ્રદ્ધા” પણ પકડી અને તેનાં સાધનભૂત આત્માની નિર્મળતા પણ પકડી? બને પડ્યાં. એવી જ રીતે બન્ને વસ્તુ આવી ગઈ અપર્યાપ્ત અવસ્થામાં સિદ્ધ અવસ્થામાં સમ્યકત્વ સખવું મુશ્કેલ પડે. એવી રીતે “લીવાથીનાં કિનોનિમ્' જિનેશ્વરે કહેલા પદાર્થોને બેધ, જેને મન નથી તેને તે બધાને ખ્યાલ કયાંથી લાવશે? માટે અપર્યાપ્તા અને સિદ્ધ અવસ્થામાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. સર્વ સાવધને ત્યાગ તે ચારિત્ર પણ તે શરીરવાળાને, પ્રવૃત્તિવાળાને તે ચારિત્ર, પણ સિદ્ધ મહારાજા ને પચ્ચખાણ નથી, માટે આત્મા જ ચારિત્ર જ્ઞાન દર્શનસ્વરૂપ રાખીએ તે બધી જગ્યા પર લાગુ થશે, માટે હેમચંદ્ર મહારાજને કહેવાની જરૂર પડી કે “આત્મા એ જ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર” તે પણ કેને? સાધુને. તેમના શરીરમાં તે સ્વરૂપવાળે આત્મા રહેલ છે. આ સમજી પિતાના ઉદ્ધાર માટે દેવ, ગુરુ, ધર્મનું આરાધન કરશે તે કલ્યાણ માંગલિકમાળા પહેરીને મોક્ષસુખને વિષે બિરાજમાન થશે