________________ - ત્રીસમી CT 283 સર્વથા ત્યાગ તે ચારિત્ર અને તે અહિંસાદિક પાંચ પ્રકારે કહેલું છે. ત્યાં સમ્યગદર્શનાદિનું સ્વરૂપ સાધુનું શરીર ન કહેતાં જુદાં લક્ષણે કહ્યાં. ચોથા પ્રકાશમાં આ નવું કાઢ્યું. “બાપા” કહીને પલટે માર્યો. અથવા શબ્દ વાપરીને અહીં આ રૂપે, ત્યાં તે રૂપે બેલ્યા! તેમાં શું સમજવું? સર્વ સાવદ્ય યોગેના ત્યાગરૂપ ચારિત્ર કહ્યું છે, તેમાં ના નથી પછી આ શું કરવા બેઠા છે? વાત ખરી. કેટલીક વખત સ્કૂલ લક્ષણ જ જણાવી, સૂક્ષ્મ લક્ષણે જણાય છે. સેનાને એળખાવવા માટે પીળું કહેવાય છે. આગળ જતાં સમજે ત્યારે કસવાળું કહીએ છીએ. પહેલાં સમ્યગદર્શનાદિ વ્યવહારિક આળખારા, હવે નૈચિક ઓળખાવીએ છીએ. તે બે ભેદે ન પાડીએ, તે જે વખતે તે બારીક દૃષ્ટિવાળે વિચાર કરવા જાય, તે પદાર્થ એઈ નાંખે - જિનેશ્વરે કહેલા પદાર્થોમાં રુચિ એટલે સમક્તિ. તે મનદ્વારા પ્રતીતિ, તેનું નામ ચિ, તે મન જેને નથી તેને સમ્યગદર્શન નહીંને? સિદ્ધો તે બધા મિથ્યાત્વીને? તેમને મન નથી. એક ગતિમાંથી–બીજી ગતિમાંથી આવતે અપથતો હોય તે વખતે મિથ્યાત્વી ગણ? જિનેશ્વરે કહેલા તની સત્યપણુ તરીકે મનની પ્રતીતિ તેનું નામ સમક્તિ કહેલું હોવાથી, મન નથી ત્યાં સમક્તિને ટકવું મુશ્કેલ પડે. હવે આ જગ્યા પર “રાઈનું સચલન એક જ જગ્યા પર બેલ્યા છે. બીજું લક્ષણ છેલ્યા નથી. હેમચંદ્રાચાર્ય મહારાજે બે જગ્યા પર સમ્યક્ત્વના લક્ષણ કહ્યાં અને ઉમાસ્વામિજીએ બે વખત ન કહ્યાં એટલે તેઓ તે ડૂબી ગયાને? સાઈ અને સાનં કેમ બેલ્યા? સરકા