________________ સંગ્રહ, ત્રીસમાં [279 તે જેન સિવાય કેઈએ ન જાણું. ભૂત આવે તે તેને કેયડા મારીને બોલાવવા પડે છે. કેરું? પૂછવા ધૂણી દઈને પણ લાવવા પડે છે, તેમ “હું” એટલે કેણ છું તે તે બેલ. “હું” એને ખુલાસો મેળવવા જઈએ ત્યારે શુદ્ધ ચિદાનંદસ્વરૂપી અસંખ્યાત પ્રદેશી આત્મા, એ જ “હું” એમ સમજાશે. એમ જાણ્યા પછી સ્વસ્વરૂપને મેળવવાની ઈચછા થાય. પદાર્થ ન જાણે ત્યાં સુધી મેળવવાને શું ? વૈશેષિકે, મૈયાયિક, સાંખ્ય, શ, વૈષ્ણવે અને તમે આત્મા માને છે પણ ફરક છે ? ફરક એ એક જ. જેને આત્માને જે કેવળજ્ઞાન-ચિદાનંદસ્વરૂપ-તિસ્વરૂપ માને છે, તે તે લેકેને ન માનવાનું. તમે ધર્મની દરેક ક્રિયા કરે તેમાં ધ્યેય કયું? આત્માને જ્યોતિ સ્વરૂપ બનાવવાનું જિનેશ્વરની ભક્તિમાં, સામાયિક, પૌષધ, દાન વગેરે બધામાં ધ્યેય કયું? શાસ્ત્રકાર જગ્યા જગ્યા પર કહે છે કેસમક્તિ વગરની ક્રિયા નકામી. આ તે સમક્તિની વાડ બાંધી વાડામાં પૂરવા માગે છે. બીડની જમીન ખરાબ નથી હોતી. વરસાદ બરાબર વરસે છે, છતાં ખેતી કેમ નથી થતી? એક જ કારણ કે-વાવેતર થયું ન હતું તેથી એલું ઘાસ ઊગે છે. અનાજ ઊગતું નથી કે જેથી લણે. સારી જમીન–વરસાદ થયાં છતાં વાવેતર ન થયું હોય તે લણવાને વખત ને હેય. જેનધર્મ સિવાય બીજા ધર્મમાં દેવ, ગુરુ, ધર્મ અને આરાધના કહે, જાપ-તપ-ધ્યાન બધું કરે પણ વાવેતર ક્યાં છે? વાવવાનું જ નથી. કયા દર્શનની અંદર-મતની અંદર આ વસ્તુ જણાવવામાં આવી છે, કે-કર્મની ગુલામી તેડવા માટે તમારી ભક્તિ કરું છું? બીજા દર્શનમાં આ