________________ - સહ. ત્રીસમી [ 277 વાત સાચી પરંતુ એક વાત ધ્યાનમાં લે. એક માણસ જ્યારે ચક્રવતીના જેટલું નિધાન દટાયેલું છે, તે નિધાનની ખબર ન હોય ત્યાંસુધી ભાજી માટે એક પૈસે જોઈએ તે કરગરવું પડે. નિધનથી અજાણ હોવાથી પાઈપૈસા બદલે પરસી કરી હેરાન થઈ જતે હેય તે? અહીં એક પૈસા બદલે પસી કરવી પડે. કેમ? તે કેનિધાનની ખબર નથી તેમ વિચારીએ તે જાણવામાં આવે કે આપણે આત્મા કેવળજ્ઞાનને ધણી છે. આત્માનું કેવળજ્ઞાન સ્વરૂપ આપણે પ્રગટ કરી શક્યા નથી. કર્મના કબજામાંથી આપણે તેને છોડાવી શક્યા નથી ત્યાં સુધી આપણી શી દશા છે? સુંવાળું છે તેટલું જાણવું સ્પર્શન ઈન્દ્રિયનું જ્ઞાન તે કેવળજ્ઞાનના અનંતમા ભાગે. સના, ધ્રાણ, શ્રોત, ચક્ષુનું જ્ઞાન, તે કેવળજ્ઞાનના અનંતમે ભાગે. તેવાં અલ્પતર જ્ઞાન માટે કેવા ફાંફા મારીએ છીએ? એટલું પણ ઈન્દ્રિયની મદદથી જાણી શકાય છે. શિયાળામાં સ્પર્શના (ચામડી) કરી જાય તે તેટલું સુંવાળાપણું પણ જાણ ન શકાય! આટલા અજ્ઞાન કેણ રાખે છે? કર્મરાજા, ઘાણ, ઈન્દ્રિયની મદદ આવે તે જ સુંઘી શકીએ, તેવી જ રીતે શબ્દ, રસ, ગંધ પણ કાન, જીભ, ધ્રાણથી જાણી શકાય. કાલે પ્રકાશક જ્ઞાન, આત્મા પાસે છે. તે આત્મા સ્પર્શ, રસ આદિના જ્ઞાન માટે આ (કર્મ)ના સામું જુએ! કેવળજ્ઞાનમાંથી અનંતમા ભાગનું જ્ઞાન કરવું હોય તે કર્મ સામું જોવું પડે. એગ્ય પગલે ન ગઠવાય ત્યાં સુધી આપણું કામ ન થાય. આપણી ચીજની તે ગુલામી હોય, પરંતુ આ પારકી ચીજ માટે ગુલામી કરવી પડે! જ્ઞાન આત્માનાં ઘરનું–આત્માને જ સ્વભાવ, તે જ્ઞાનને અનંતમે ભાગ મેળવ હેય તે પુદ્ગલને કર્મરાજાની પરસી