________________ સગ્રહ, અઠ્યાવીસમી [263 કારણેને ખ્યાલ નથી, તે દુનિયા સંપના અર્થમાં નહીં, માત્ર સંપ શબ્દ માટે ઝૂકે છે. એવી રીતે અહીં દુનિયાએ આત્મા શબ્દ લઈ લીધે. દરેક આસ્તિક દર્શનકારેએ આત્મા માન્ય છે, પરંતુ શબ્દથી જ. જેમ “સંપ' શબ્દથી વહાલે છે તેમ દરેક દનકાએ “આત્મા’ શબ્દ લધે છે. શબ્દ એક પકડેલો હોવાથી ભક્તિમાં, પ્રાર્થનામાં, સેવામાં તેને માની લીધે. ભક્તિપ્રધાન દર્શનવાળાને ભક્તિ શા માટે? આત્માના કલ્યાણને માટે દરેક દર્શનમાં તે જવાબ વ્યાપેલો છે, પરંતુ આત્મા કે છે? તે તપાસવાને કેઈને ટાઈમ નથી. આત્મા માટેને ધર્મ એ હવે જોઈએ કે જે સાધ્યના સાધનરૂપ હેય. તે જ ધર્મ, નહીંતર ધર્મ નથી. ચિત્ અને અમ્યુ તે બેનું કારણ હેય તે ધર્મ ધર્મને મોક્ષનું કારણ બનાવે છે તે ધર્મ ક્યા સ્વરૂપે છે? આત્મા ક્યા સ્વરૂપે છે? તે ન જાણે ત્યાંસુધી તેનાં સાધને વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે તે ક્યાંથી જાણી શકે? માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે આત્માનું સ્વરૂપ જણાવ્યું. નાને કરે હીરે હીરે બેલ્યા કરે છે, પણ તેમાં વળે શું? હીરાનું સ્વરૂપ એળખવું જોઈએ. આપણે આત્માનું સ્વરૂપ ન સમજીએ તે માત્ર ધર્મ–મક્ષ શબ્દ બેલનાર જ ગણાઈએ. “ધર્મ સાધન, મેક્ષ સાધ્ય.” બેને સંબધ જાણ જોઈએ. ભવ્યને દેરવા માટે એ ની વ્યાખ્યા કેવી રીતે જણાવે છે તે અગ્રે–