________________ દેશના 256] દેશનીકંચન, કામિની, કુટુમ્બ અને કાયા આ ચાર થાંભલા ઉપર આખા ભવને મહેલ ચણે છે. તમામ ક્રિયાપ્રવૃત્તિ આ ચાર ઉપર. “હું તે આવેલું છું ને જવાવાળે . " નિ તિ જિન દેવું-ના વિચારી રાજારામે " ભવ પરા વર્તનને વખત આવે છે, તે વખતે અબજની મીલક્ત હેય તે પણ જ્યાં સ્થાપી હોય ત્યાં જ પ્રસ્થાન તરીકે પણ કામ ન લાગે, જવું હોય તે દિશામાં મુહૂર્ત સાચવવા માટે પ્રસ્થાનું કરીએ. આગલે ભાવ નક્કી હેય એટલે જે મરણ બાદ નરક ગતિમાં જવું છે, તે બેદે દાટે. શું કહ્યું? નરકનું પ્રસ્થાન કર્યું. આયુષ્ય મનુષ્યનું છે. અત્યારે નરક જવાય તેમ નથી. તેથી પ્રસ્થાન કર્યું. તેમાં જવું છે, તે ઘેડા વગેરે વસાવે. મનુષ્ય ગતિમાં જવું છે, તે નિરાશ્ચિત-ગરીબ વગેરે માટે ખાવામાં, દલામાં વિગેરેમાં ખચે. દેવલેકે જવું છે તેઓ મંદિર, જ્ઞાનમંદિર, દેવળમાં વાપરે. નીકળતી વખતે પ્રસ્થાન સાથે લેવાય, પરંતુ આ પ્રસ્થાન એવું છે કે નીકળતી વખતે જેડે ન લઈ જવાય આ પ્રસ્થાન સાથે ન લઈ જવાય. દ્રવ્ય ચાહે જેટલું એકઠું કર્યું હોય પણ મેલ્યું ત્યાં જ રહેવાનું. છૂટા પડતી વખતે સંબંધી ઊભું થઈ રેલવેમાં વળાવા આવે પણ જેને માટે જીવન અર્પણ , પૂણ્ય પાપ કુટુમ્બ ના ગણ્યું, અને જે દ્રવ્ય ઉપાર્જન કર્યું, તે દ્રવ્ય એક ડગલું પણ પાછળ આવવા તૈયાર નથી. ત્યાં ને ત્યાં જ રહે! આશા, સદભાવના હોય ત્યાં રખાય. ઘરમાં હોઈએ, બૂમ પાડીએ, સાંભળનારની આશા રાખીએ; પણ બહેરે-લંગડા હોય ત્યાં આવવાની આશા ન રાખીએ. બહેરે બોલાવ્યાથી ન આવે, પાંગળે પણ ન આવે. તેમાં કંઈપણ આશ્ચર્ય નથી. આવવાવાળાની