________________ અાવીસમી [ 655 - - - - શના - 28 (2000 પોષ સુદી વેજલપુર) હું એટલે શું? કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર મહારાજા ભીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આખું જગત એક શબ્દ જાણે છેમાને છે. તે પાછળ ભવે વ્યતીત કરે છે, પણ તેના અર્થ તરફ કઈ ખ્યાલ કરતું નથી, જે શબ્દ જાણે માને છે, પણ તેના અર્થને ખ્યાલ અનેક ભલે થયાં છતાં કરતું નથી. “હું” એ શબ્દ ક્યા જન્મમાં ન હતું ! બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી, પુરુષ કેઈપણની જાણ બહાર નથી, દરેક “હું” શબ્દ વ્યવહાર કરે છે. “હું” શબ્દના ખરા અર્થને છોડી દઈને આપણે કુકા(પૈસા)માં નાંખી દીધે કંઈક નુકશાન થયું, એટલે હું મરી ગયે. એમ જ શરીર આદિમાં. જગ થયે એટલે “હું મરી ગયે. કુટુમ્બમાં નુકશાન થયું એટલે “હું” મરી ગયે. રૂપીયા-સેડામાં, કટુમ્બમાં, શરીરમાં “હું” શબ્દ લગાડે. “હું” શબ્દથી કણ લેવાને છે? આ જગત ચાર થાંભલા ઉપર આખા ભવની ઈમારત ચણે છે. રીતે આખા જગતને ઉદ્ધારવા માટે, અનાવૃતિ કરવા માટે, પાપના ફળથી મુક્ત કરવા માટે આત્મા તૈયાર થાય છે, અનેક જન્મ સુધી એવી રીતે મંડી રહે તે જ અનાવૃતિ થાય. અનેક જિંદગી જે આવી રીતે જગતને ઉદ્ધાર કરવાની ભાવના રાખે તે જ જગતના ઉદ્ધારક બની શકે. દરેક જન્મમાં આ ભાવના કેળવવાની જરૂર છે.