________________ દેશના ર૩ર] દેશના લગ્ન થયાં, સાસરે ગઈ. પતિસુખ અનુભવ્યું. પછી પૂછયું કેશું? સખીપણામાં ભેદ નથી, આંતરે પણ નથી પણ વાત જ અનુભવની, વચનના અનુભવથી બહાર છે ત્યાં શું કહે ? આત્માને અનુભવની વાત હોય ત્યાં કેવી રીતે કહેવાય? “મહારાજ, મને મેક્ષ દેખાડે.” હવે આંતરે શીખી હવે તારું હૃદય ચેપ્યું નથી. પણ તે બતાવી શકાતું નથી એમ નાની સમજતી નથી. તેમ મોક્ષ બતાવવાની ચીજ નથી. જે વસ્તુ જ્ઞાની પુરુષનાં જ્ઞાનથી જ જાણી શકાય, તે ઈન્દ્રિયેના વિષયથી શીરીતે જાણી શકાય ? મે અતીન્દ્રિય વિષય છે કેકલ્પનામાં ન આવી શકે. એવી અતીન્દ્રિય વસ્તુ પરીક્ષામાં ન આવવાથી માંગણી ન કરી શકે, છતાં તમને મેક્ષને રસ્તે લઈ જઈ મિક્ષ અપાવી દે, તેવી તાકાત આ મનુષ્યભવરૂપ ઝાડની. આ મનુષ્યપણારૂપી વૃક્ષ, એવું જબરજસ્ત કે તમને કલ્પનાતીત ફળ આપી શકે છે. બીજ વાવ્યા સાથે ફળ ન થાય. અંકુર–ડ-ડાળાં–પાન-ફૂલ અને પછી ફળ થાય. વચલા ફળો કયા? એમાં જિનેશ્વર મહારાજને કેમ માનવા? એ પૂજ્ય કેમ? અમે પૂજક કેમ? એક લાખ ખરચી વસાવાય. એક હીરે જંગલમાં દાટી દેવું પડે. તમારે કાયદો છે. ખેટે રૂપીઓ આવે તે ગલ્લામાં મુકાય નહીં, ધણીને પાછે પણ અપાય નહીં. ત્યાં ને ત્યાં ભાંગી નંખાય. તેવી રીતે હીરામાં સારા ચિહ્નવાળા હોય તે ઘરની આબાદી કરે, કેટલાક કાકપગા હેય તે ઘરમાં ન રખાય બીજાને પણ ન અપાય. આપણે પણ હીરા. જિનેશ્વર મહારાજ પણ હીરા. તેઓ સલક્ષણ, આપણે કાકપદા. કમરાજા નચ તેમ નાચીએ છીએ. કર્મ રાજાનાં પાત્ર છીએ જ્યારે તીર્થકરે કર્મરાજાને પાત્ર બના