________________ સંગ્રહ, ચોવીસમી [231 વાની સત્તા છે. અહીં આ પાંજરામાં રાખે, ત્યાં શરીરરૂપી પાંજરામાં રાખે તે જ સજા બજાવી શકે. “હરણ ઘા મારે ભલે શરીરરૂપી કર્મની કેદમાં રહેલે છે માટે ભવદુ:ખ ભજે છે. આગને કઈ ઘણું મારતું નથી. લોઢામાં પેસે એટલે ઘણુ ખમવા પડે. અગ્નિ ઘણના માર શાથી સહન કરે છે? લેઢામાં પેઠે તેથી. આથી કહે છે કે “નમોવ7 અનાથ” આકાશની જેમ અનાશ્રયપણામાં–મેક્ષમાં મઝા છે. આકાશને ઘણ વાગે છે ? તે કેઈમાં પેસતું નથી. તું શરીરના બે ધનથી નિરાળ હોય તે જન્મ, જરા, મરણાદ દુ:ખ સહન કરવાનું હોય નહીં. પનાતીત સિદિસુખ, આ મેક્ષ જે આપણી કલ્પનામાં પણ ન આવે તે કલ્પનાતીત મેક્ષ, એવું ફળ જેમાંથી મળે તેવું ઝાડ તમને મળ્યું. મનુષ્યભવરૂપ કલ્પવૃક્ષ મળ્યું. તેનું ફળ મોક્ષ છે. તેમાં કેવા પ્રકારનું સુખ છે તે વચન–અગેચર હોવાથી અહીં અનુભવ બહારનું દૃષ્ટાંત બિભત્સ છે, પણ સમજવા લાયક હેવાથી અપાય છે. બે છેકરીઓ છેઠ બાળપણથી બેનપણ. કોનું ઘર કયું તે ન ઓળખાય. બે જણ એવી વ કે પિતાનું જ ઘર છે. સૂવું, બેસવું, ખાવું, પીવું વગેરે સાથે જ હોય. આવી બેનપણીઓ હેય ક્યા ઘરની છોકરી તે ન વર્તાય-ન જાણી શકાય. બે જણીએ વિચાર કર્યો કે-આપણું માબાપ લગ્નની વાતે કરે છે એમાં શું એવું છે? એક બેટી બીજી નાની હતી. મેટીનાં લગ્નની વાત કરે છે. નાની કહે-લગ્ન માટે આટલે આડંબર કરે છે, તે તેમાં શું છે તે મને કહેજે. માટીનાં