________________ મમ્રાષ્ટક / यस्य दृष्टिः कृपावृष्टिगिरः शमसुधाकिरः। तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने // 8 // જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ-વર્ષા પ્રવાહ જેવી છે અને વાણી ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી છે એવા શુભપ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન-લીન થયેલા યોગીનેગમાર્ગના સ્વામીને નમસ્કાર છે, શુભ-શુદ્ધ યથાર્થ વસ્તુના સ્વરૂપને જણાવનારું જ્ઞાન, ભેદજ્ઞાન વડે સ્વ–પરને વિવેક કરી સ્વરૂપની એકતાનેતન્મયતાને અનુભવ તે ધ્યાન, તેમાં મગ્ન થએલાલીન થએલા, રત્નત્રયના અભ્યાસવડે શુદ્ધ સાધ્યને સાધનારા, અને જેની દૃષ્ટિ કરુણાની વૃષ્ટિરૂપ છે–પરમ કરુણાને વરસાવનારી છે, તથા જેની વાણી શમ–કેધાદિના ઉપશમને સિંચન કરનારી છે એવા ચિત્તની લિષ્ટ વૃત્તિઓને રેકનારા યેગીને નમસ્કાર થાઓ. અનાદિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગની પ્રવૃત્તિ વડે જેના આત્મસ્વભાવને ઘાત થએલે છે અને ઈષ્ટ અને અનિષ્ટ પરભાવના ગ્રહણ અને ત્યાગમાં રૂચિવાળા હોવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં રતિ અને અરતિના અશુદ્ધ અધ્યવસાયમાં જે મગ્ન થએલા છે તેમાં સ્વરૂપમગ્નપણું ક્યાંથી હોય? આથી શંકાદિ અતિચાર રહિત 1 ચચ=જેની. =ચક્ષુ. કૃપા =કૃપાની વૃષ્ટિ વિર:=વાણી. રામદુધારિ =ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી. તઐ તે (ને). રુમઝાન ધ્યાનમકનાચ=પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં લીન થએલા(ને). ને યોગીને. નમઃ=નમસ્કાર,