________________ ત્રેવીસમી [215 છે દેશના-૨૩ } જાહેર વ્યાખ્યાન: વિષય મનુષ્ય કર્તવ્ય. મહાનુભા! આજને વિષય મનુષ્ય ક્તવ્ય નામે રાખે વગર ઉપદેશ કરે જ છે. બકરીના જન્મમાં જન્મેલે જીવ તેના ક્લેબે કરતે કરતે મરે છે. પાડા, ઊંટ, ઘોડા વિગેરે પિતાનાં ક્ત કરીને જ પિતાની જિંદગી પૂરી કરે. કઈ પણ કર્તવ્યવિહીન હોતું નથી. જીવન ટકાવવું, દુઃખથી દૂર રહેવું, સુખ તરફ દેવું, આ કર્તવ્ય દરેક કરે છે. તેમાં ઉપદેશની જરુર પડતી નથી. જાનવરે તેના ઉપદેશથી પિતાનું ર્તવ્ય કરે છે? તેનાં ર્તવ્યનું ભાન પિતાની મેળે જ મેળવે છે, તે મનુષ્ય સરખી જાતિને કર્તવ્યને ઉપદેશ શ? બીજા જીવન માફક પિતાનું જીવન વહેવાનું જ છે. પછી તમારે પ્રભુને મન:પર્યવ જ્ઞાન કયારે થયું.? ત્રીસ વર્ષે ત્યાગ કર્યો ત્યારે જ થયું. આ બધું વિચારશું ત્યારે સાધુપણાના ચિહ્નમાં એ અને લે છે, પણ સ્વરૂપે મુનિપણું શી ચીજ ? જગ તના સ્વરૂપને ધ્યાનમાં રાખે. જન્માદિથી જગત કેવું પીડાયેલું છે, જગત્ નિસાર છે, અશરણ છે, એમ સમજી પોતાના આત્માના ઉદ્ધાર માટે તૈયાર થાય તેનું નામ જ મુનિપણું છે. આમ શાસ્ત્રમાં જણાવેલું મુનિપણાનું સ્વરૂપ છે. આ સમજી મૌન એકાદશીની આરાધના માટે કટિબદ્ધ થશે તે કલ્યાણદિ