________________ દેશના 214] દેશનાસંખ્યત્વ, તે મૌનપણું-મુનિપણું. મુનિપણું તે જ સમ્યક એમ બંને એક બને. હવે મુનિપણું શું ચીજ ? માથું મુંડા વવું એ લીધે તે? તમને ઘણા કહેવાવાળા છે કે-મન ઠેકાણે વગર શું ? તેને કહેવું કે–તે તેવું તારે કરવામાં શી હરક્ત છે? કે મનને બડ્ડાને ઢગ છે? મનને વશ કરવાના નામે ક્રિયાને લેપનારા ઘણા છે. જે સમક્તિ તે જ મોન. મુનિપણમાં અને સમક્તિમાં ભેદ નથી. જે મુનિપણું તેજ સમક્તિ. નિશ્ચયવાળા તે નિશ્ચયના નામે પડ્યા છે. મુનિ પાયું લીધું નથી, તેને હજુ વ્યવહારથી સમકિત છે. નિશ્ચય તે કર્યાને જ ગણનાર છે. નિશ્ચય વગરના પડેલા છે. મુનિપણાનું સ્વરૂપ કહે છે. મુંડાવવું વિગેરે મુનિ પણાનું ચિહ્ન છે, સ્વરૂપ નથી. તે ચિન્ડ કેવળજ્ઞાનીઓને મંજૂર છે. નહીંતર નવ તત્વમાં ભેદે જણાવતાં સ્વલિંગે સિદ્ધ થયા છે, એમ શું કામ જણાવ્યું ? ત્યાં એવા વિગે ને લિંગ ગયું. અનંતજ્ઞાનીઓએ ત્યાગને સ્વલિંગ ગણાવ્યા છે, ત્યાગ મેક્ષનું લિંગ છે તેને મેલી દઈએ, તે નિશ્ચય વગરને અગ્નિ કે? ત્યારે કાળે ન કહેવાય. ધૂમાડે કાળે પણ તે તે અગ્નિનું લિંગ છે. અગ્નિનું સ્વરૂપ કહેતી વખતે ઉષ્ણતા કહેવી પડે તેમ એ એ લિંગ છે, સ્વરૂપ નથી. ત્યાગ હોવા છતાં એ ન હોય તે મુનિવરું નથી. કારણ કે-એ પણ લિંગ-ચિહ્ન છે. મહાવીર મહારાજ સ્નાન નથી કરતાં વિગેરે હેવા છતાં તે પર્યાય, ગૃહસ્થ પર્યાય ગણે છે. તે બે વરસના મુનિભાવ, મુનિ પણામાં નથી ગયા. ત્યાગની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી ત્યાગી ન ગણાય. ભરત મહારાજાને કેવળજ્ઞાન થયું, ઈન્દ્ર વંદના ન કરી. સાધુપણને વેષ લે, પછી વંદના કરું,