________________ - - - સંગ્રહ બાવીસમાં [211 હેવાથી, શમનું નામ યાદ કર્યું એટલે લમણનું પણ સ્મપણ થાય. તેમ અહીં મૌન શબ્દને પારિભાષિક શબ્દ પણ સમજવું જોઈએ. કેઈક કહેનારા નીકળે કે શાસ્ત્રોમાં મૌન શબ્દ જ નથી પણ શાસ્ત્રમાં મૌન માટે મેટું સ્થાન છે. તમે સામાન્યથી સાંભળ્યું હશે. = ગતિ પણ તું તારિત ve? શાસ્ત્રમાં મૌનને સ્થાન નથી, તેમ કહેનારા આચારાંગ સૂત્રના વચનને ખ્યાલમાં લઈ ભૂલ સુધારી શકશે. અભવી પણ પ્રરૂપણા શાસનની જ કરે. સમક્તિને દેખે છે? જૈન સમા ગણનારે હેય. મુનિ પણું અને સમક્તિ એ બે જુદી જ નથી. મુનિયાણું તે જ સમક્તિ. આ બે એક કેમ બને? સમક્તિ થે ગુણસ્થાનકે શરુ થયા. 17 પાજસ્થાનક છૂટાં પણ હોય. જિનેશ્વરનાં તત્ત્વોને માનનારા હેય, તે તે સમક્તિી હેય. મુનિ પણ તને માનનારા છે. એમ મુનિષાણું અને સમક્તિ એ બે એક બને. સમક્તિ ત્રણ પ્રકારનું છે. રેચકની અપેક્ષાએ બીજા સમ્ય ત્વવાળા છે. ચોથા ખુણઠાણાવાળા છે. દીપક રેચક કારક સમ્યકત્વ. દીપક કયું? ઘરમાં દી કરીએ છીએ. દીવાથી આખા પડા ઉકેલીયે, દી કેટલા અક્ષર ઉકેલે ? તેવીરીતે જેનશાસનમાં પણ કેટલાક છે એવા હેય છે કે જે પિતાના હદયથી કેરા ધાકેર, મેક્ષ, સંવર, મિરાને ન માને તેમ અભવી મોક્ષને લાયક સંવર, નિર્જશ ન માને. છતાં તેને જૈનધર્મની પ્રરૂપણ કરવી પડે. સંઘનું જોર હેવાથી અભવી હેવા છતાં પણ તે મોક્ષની પ્રરૂપણ કરે ! પ્રભુનાં એક વચનને ન માનનારાને સંઘમાં સ્થાન ન આપે, તેથી અભવ્યને પણ શામાં કહ્યા પ્રમાણે સંવર-નિર્જરા-માલનું