________________ દેશના 20] દેશના ધતિ =દર્શનભેદ-પય, તેના શબ્દ, સહેલા કહી શકે છે સાધ્યાય કરી શકે છે. તેથી દ્રવ્યાનુયોગને સ્વાધ્યાય કરવાથી અનેક પદાર્થો જાણે છે, સુલભધિ થાય છે, દુર્લભ બોધ નિજરે છે. આ બે સ્થિતિ નજર સમક્ષ રાખશે. ત્યારે સમજશે કે વચન ઉપર કાબૂ રાખવા માટે ઉપાય કરવું જોઈએ. તે માટે જ આ મોન એકાદશી રાખી છે. હું વચનને માલિક છું કે વચન મારું માલિક છે? તમારા વચનને તમે આધીન છે કે વચન તમારે આધીન છે? તે વિચારો, વચનનો બેકાબુ, લવામાં અનર્થ હોય તેવું તમારી પાસે બોલાવે છે. આ વાત ધ્યાનમાં રાખશે ત્યારે “ઠાણેણં મેણેણે ઝણેણ વાળી પ્રતિજ્ઞા વચનને અંગે કરીએ છીએ તે સમજાશે. અમુક મર્યાદા સુધી કાર્યોત્સર્ગમાં મૌત રહેવાનું કહ્યું છે. વચન મારે આધીન ચીજ છે, એની સાબિતી કઈ? એક દિવસ નથી બેલવા માંગતે તે નથી જ બલતે. છેલ્યા વગર ન ચાલે એ શબ્દ શું કહે છે? વચન તમારું માલિક છે, વચનના માલિક તમે છે કે નહીં? તેની પરીક્ષા મૌન એકાદશીના દહાડે છે. મોનની અપેક્ષાએ આ વિચારી, ચનને વેગ આપણા કાબૂમાં છે કે નહીં ? તે જોવા માટે મૌન એકાદશી. મૌનની ફરજ પાડી હવે રૂઢ મનને અંગે વિચારીએ. મૌન શી ચીજ ? દુનિયામાં “મન” શબ્દ મૂક રહેવામાં વપરાય છે. તે જ અપેક્ષાએ તહેવળ છે. મૌનવ્રત કરનારા સુત્રત શેઠને મૌનથી કેટલે ફાયદે થયે છે? તે વિચારી લેવું. શાસ્ત્રીય પરિભાષિત મૌન કેને કહેવું? એવી રીતે રૂઢ “મોન શબ્દને અંગે વિચાર્યું. એ સંબંધી જ્ઞાન, રામ લક્ષ્મણ સાથે ફરનારા